Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 250
________________ પરિશિષ્ટ-૯ વિખ્યાત અર્થ-વિશેષજ્ઞ શ્રીયુત નિમેષભાઈ કંપાણી, મુંબઈ એ તૈયાર કરી મોકલાવેલા અને ટ્રસ્ટી મિલન વખતે વાંચી સંભળાવાયેલા · ટ્રસ્ટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા બાબત કેટલાક મુદ્દાઓ : કરવા યોગ્ય ન કરવા યોગ્ય - ટ્રસ્ટના ઉદ્દેશો અને ટ્રસ્ટીની સત્તાઓ એ બે જુદી બાબતો છે. ટ્રસ્ટના દસ્તાવેજમાં ટ્રસ્ટના ઉદ્દેશના મુદ્દા અંતર્ગત માત્ર ઉદ્દેશોનો જ ઉલ્લેખ કરવો. ટ્રસ્ટીઓની સત્તાનો સ્પષ્ટપણે જુદો ઉલ્લેખ કરવો જોઈએ. જો ટ્રસ્ટના ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે પ્રાસંગિક કોઈ કાર્ય કરવાનું હોય તો એ માટેની ટ્રસ્ટીઓની સત્તાનો અલગથી ઉલ્લેખ કરવો. - ટ્રસ્ટના ધાર્મિક અને ધર્માદા ઉદ્દેશો માટે સ્વતંત્ર દસ્તાવેજો બનાવવા. ૨૨૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only ટ્રસ્ટના ઉદ્દેશો અને ટ્રસ્ટીઓની સત્તાને ભેગી ન કરવી. પ્રાસંગિક વ્યાપારનો ટ્રસ્ટના ઉદ્દેશ તરીકે ઉલ્લેખ ન કરવો. ધાર્મિક અને ધર્માદા ઉદ્દેશોનું સહિયારું ટ્રસ્ટ ન બનાવવું. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260