Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 252
________________ ઓછામાં ઓછી ૮૫% ૨કમ ટ્રસ્ટના ઉદ્દેશ માટે વાપરવી. - જો કોઈપણ આવક અન્ય કોઈ પણ રીતે ઉત્પન્ન થયેલી હોય પણ (દાન તરીકે) મેળવેલી ન હોય તો Sec.-11(A) અંતર્ગત વિકલ્પની સૂચના આપવી. જો આવકને પછીના વર્ષમાં વાપરવાની જોગવાઈ હોય તો પણ Sec.-11-1B અંતર્ગત વિકલ્પની સૂચના આપવી. બંને પ્રસંગોમાં આવક પત્રક ભરવાની નિયત તારીખ પહેલાં સૂચના આપવી. જો ટ્રસ્ટની આવકના ૮૫% તે વર્ષમાં વાપરી શકાય તેવા ન હોય તો આવક પત્રક ભરવા માટે મળેલ સમય મર્યાદામાં આવકના સંચય ક૨વા બાબત Form No. 10 અંતર્ગત આકારણી ઓફિસરને સૂચના આપવી. - જો Form No. 10 અંતર્ગત સૂચના ભરવામાં વિલંબ થાય તો વિલંબના કારણોને દર્શાવતી અરજી ઈન્કમટેક્ષ કમિશ્નરને કરવી અને વિલંબ માટે માફી માંગવી. - કોઈ ચોક્કસ ઉદ્દેશથી સ્થાયી દાન વ્યક્તિ પાસેથી મળેલ હોય (corpus donation)તો દાતાઓ પાસેથી તે સંબંધી વિશેષ સૂચનાઓ મેળવી લેવી. રોકાણ કરવા યોગ્ય આવકનું રોકાણ કે થાપણનું રોકાણ Sec.-11(5) ની અંતર્ગત બતાવેલ સ્વરૂપે કે પદ્ધતિએ કરવું. ૨૨૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International ધાર્મિક અથવા ધર્માદા ઉદ્દેશ સિવાય ટ્રસ્ટની આવકનો ઉપયોગ ક૨વો. ધાર્મિક અને ધર્માદા સિવાયના ઉદ્દેશ માટે ટ્રસ્ટની ૨કમ ન વાપરવી. Sec.-10 અંતર્ગત સૂચના આપવામાં વિલંબ ન કરવો. સામાન્ય દાનને સ્થાયી દાન તરીકે (corpusdonation) તરીકે ન ગણવું. નહીં સૂચિત કરાયેલ સ્વરૂપે કે પદ્ધતિથી કોઈપણ રોકાણ ન કરવું. For Private & Personal Use Only મિલકતોમાં www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260