________________
ઓછામાં ઓછી ૮૫% ૨કમ ટ્રસ્ટના ઉદ્દેશ માટે વાપરવી.
- જો કોઈપણ આવક અન્ય કોઈ પણ રીતે ઉત્પન્ન થયેલી હોય પણ (દાન તરીકે) મેળવેલી ન હોય તો Sec.-11(A) અંતર્ગત વિકલ્પની સૂચના આપવી.
જો આવકને પછીના વર્ષમાં વાપરવાની જોગવાઈ હોય તો પણ Sec.-11-1B અંતર્ગત વિકલ્પની સૂચના આપવી.
બંને પ્રસંગોમાં આવક પત્રક ભરવાની નિયત તારીખ પહેલાં સૂચના આપવી.
જો ટ્રસ્ટની આવકના ૮૫% તે વર્ષમાં વાપરી શકાય તેવા ન હોય તો આવક પત્રક ભરવા માટે મળેલ સમય મર્યાદામાં આવકના સંચય ક૨વા બાબત Form No. 10 અંતર્ગત આકારણી ઓફિસરને સૂચના આપવી.
- જો Form No. 10 અંતર્ગત સૂચના ભરવામાં વિલંબ થાય તો વિલંબના કારણોને દર્શાવતી અરજી ઈન્કમટેક્ષ કમિશ્નરને કરવી અને વિલંબ માટે માફી માંગવી.
- કોઈ ચોક્કસ ઉદ્દેશથી સ્થાયી દાન વ્યક્તિ પાસેથી મળેલ હોય (corpus donation)તો દાતાઓ પાસેથી તે સંબંધી વિશેષ સૂચનાઓ મેળવી લેવી. રોકાણ કરવા યોગ્ય આવકનું રોકાણ કે થાપણનું રોકાણ Sec.-11(5) ની અંતર્ગત બતાવેલ સ્વરૂપે કે પદ્ધતિએ કરવું.
૨૨૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
ધાર્મિક અથવા ધર્માદા ઉદ્દેશ સિવાય ટ્રસ્ટની
આવકનો
ઉપયોગ
ક૨વો.
ધાર્મિક અને ધર્માદા સિવાયના ઉદ્દેશ માટે
ટ્રસ્ટની ૨કમ ન વાપરવી.
Sec.-10 અંતર્ગત સૂચના આપવામાં વિલંબ ન
કરવો.
સામાન્ય દાનને સ્થાયી દાન તરીકે (corpusdonation) તરીકે ન ગણવું. નહીં સૂચિત કરાયેલ
સ્વરૂપે કે પદ્ધતિથી
કોઈપણ રોકાણ ન કરવું.
For Private & Personal Use Only
મિલકતોમાં
www.jainelibrary.org