________________
અનુચિત સમય મર્યાદામાં, કાયદામાં નિર્દિષ્ટ ન કરાયેલી અસ્કયામતો (Assets) નો નિકાલ કરી તેનું નિર્દિષ્ટ અસ્કયામતો તરીકે રોકાણ કરવું.
- જો અત્યાર સુધી આયકર ખાતા પાસેથી આયકર માટેનો કાયમી એકાઉન્ટ નંબર (Permanent Account No.) મેળવ્યો ન હોય તો તુરંત મેળવી લેવો.
જો ટ્રસ્ટ Sec.-194, 195 અંતર્ગત મૂળમાંથી કપાત માટે લાયક હોય તો Sec.-203 A મુજબ ટેક્ષ કપાત ખાતુ (Tax-deduction Account) મેળવી લેવું.
- કોઈ પણ મિલકતના વેચાણથી પ્રાપ્ત થયેલ ચોખ્ખી આવકમાંથી ઓછામાં ઓછી તેટલી જ કિંમતની મિલકત હાંસલ કરવી. જેથી કરીને મૂડીમાં જે પણ કાંઈ વધારો થયો હોય તેને ટ્રસ્ટના મૂળ ઉદ્દેશના વપરાશ તરીકે ગણી શકાય. Sec.-11(2) માં મેળવેલ આવકનો જો Sec.-11(2) માં સૂચિત કરેલ ઉદ્દેશથી ટ્રસ્ટના નિયંત્રણની બહારના કારણોસર વપરાશ ન થઈ શકે તો ઉદ્દેશને બદલીને નવા ચોક્કસ ઉદ્દેશો બનાવવાની રજા આપવા માટે આકારણી ઓફિસરને વિનંતી કરવી.
નિર્દિષ્ટ ન હોય તે સ્વરૂપે અને તે રીતે રોકાણ
ચાલુ ન રાખવું અને નહીં સૂચિત કરાયેલ શેરોની માલિકી પણ (અનુચિત સમય મર્યાદાથી અધિક)
ન રાખવી.
Jain Education International
આયકર ભરેલ ચલણ
સહિત આયકર ખાતાને
રજૂ કરાતાં દરેક
દસ્તાવેજો, પત્રો ઉપર કાયમી એકાઉન્ટ નંબર
લખવાનું ભૂલવું નહીં.
મૂળમાંથી કર કપાત સંબંધી દરેક દસ્તાવેજો અને |ચલણો ઉપર TAN નો ઉલ્લેખ કરવાનું ચૂકવું
નહીં.
પરિશિષ્ટ-૯ : ટ્રુસ્ટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા બાબત કેટલાક મુદ્દાઓ ૨૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org