SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્કમટેક્ષ એક્ટનો સેક્શન–80G નું વિશ્લેષણ : જ્યારે ઈન્કમટેક્ષ સેક્શન-80G અંતર્ગત સેક્શન-2(A)(iv), સબ સેકશન-5 સાથે વંચાય ત્યારે તેમાં જણાવાયું છે કે જેટલી રકમનું દાન એવી કોઈ સંસ્થા અથવા ટ્રસ્ટને અપાયું હોય કે જે ભારતમાં ધર્માદા હેતુથી સ્થપાયેલા હોય અને બીજી અનેક શરતોનુસાર હોય તો તેટલી રકમ સેક્શન-80G અંતર્ગત કરપાત્ર ન બને. તેમાંની એક શરત એ છે કે, તે ટ્રસ્ટ કોઈ એક ચોક્કસ ધાર્મિક નાતજાત માટે જ ફાયદાકારક ન હોવું જોઈએ. ધર્માદા હેતુમાં ગરીબોને ધન, શિક્ષણ, ઔષધિ સહાય અથવા તો અન્ય કોઈપણ સાર્વજનિક હેતુ માટેના ધીરાણનો સમાવેશ થાય છે. (ઈન્કમટેક્ષ એક્ટનું ૨(૧૫) ધર્માદાધાર્મિક ટ્રસ્ટને સેક્શન-11,12,13 અંતર્ગત મળતી કરમુક્તિ અને દાતાઓને સેક્શન-80G અંતર્ગત મળતી છૂટ સંબંધી તુલનાત્મક કોઠો : દાન સ્વીકારનાર દાતાઓને સેક્શન- ] | એટલે કે ટ્રસ્ટ કે જે 80G અંતર્ગત મળતી સેક્શન-10,11,12 કરમુક્તિ હેઠળ સ્થપાયેલ હોય તે લોકોને મળતી કરમુક્તિ ધર્માદા ટ્રસ્ટ ધર્માદા ટ્રસ્ટ કે જે કોઈ એક ચોક્કસ ધાર્મિક જાતિ કે નાત માટે લાભકર્તા હોય મળે વ્યક્તિગત ધાર્મિક પ્રયોજનથી સ્થપાયેલ ટ્રસ્ટ ન મળે |ન મળે મળે મળે ન મળે ૨૨૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy