________________
પરિશિષ્ટ-૯
વિખ્યાત અર્થ-વિશેષજ્ઞ શ્રીયુત નિમેષભાઈ કંપાણી, મુંબઈ એ તૈયાર કરી મોકલાવેલા અને ટ્રસ્ટી મિલન વખતે વાંચી સંભળાવાયેલા
· ટ્રસ્ટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા બાબત કેટલાક મુદ્દાઓ : કરવા યોગ્ય
ન કરવા યોગ્ય
- ટ્રસ્ટના ઉદ્દેશો અને ટ્રસ્ટીની સત્તાઓ એ બે જુદી બાબતો છે.
ટ્રસ્ટના દસ્તાવેજમાં ટ્રસ્ટના ઉદ્દેશના મુદ્દા અંતર્ગત માત્ર ઉદ્દેશોનો જ ઉલ્લેખ કરવો. ટ્રસ્ટીઓની સત્તાનો સ્પષ્ટપણે જુદો ઉલ્લેખ કરવો જોઈએ.
જો ટ્રસ્ટના ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે પ્રાસંગિક કોઈ કાર્ય કરવાનું હોય તો એ માટેની ટ્રસ્ટીઓની સત્તાનો અલગથી ઉલ્લેખ કરવો. - ટ્રસ્ટના ધાર્મિક અને ધર્માદા ઉદ્દેશો માટે સ્વતંત્ર દસ્તાવેજો બનાવવા.
૨૨૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
ટ્રસ્ટના ઉદ્દેશો અને ટ્રસ્ટીઓની સત્તાને ભેગી ન કરવી.
પ્રાસંગિક વ્યાપારનો
ટ્રસ્ટના ઉદ્દેશ તરીકે ઉલ્લેખ ન કરવો.
ધાર્મિક અને ધર્માદા ઉદ્દેશોનું સહિયારું ટ્રસ્ટ ન બનાવવું.
www.jainelibrary.org