________________
૧
૨
૫
ડ
ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન !
ધર્મક્ષેત્રોનો વહીવટ શાસ્ત્રીય નીતિ અનુસાર કરવો.
ભગવાનના સાચા પૂજારી તો શ્રાવક-શ્રાવિકા જ હોય છે. આપણા ભગવાનની પૂજાનું બધું જ કાર્ય શક્ય હોય ત્યાં સુધી પોતે જ કરવું.
-
૪
- દેરાસરોમાં મુનિમોની પ્રાયઃ જરૂર જ નથી. વડીલો, નિવૃત્તો જ ત્યાં જઈ હિસાબ-ચોપડા લખવા-જોવા-તપાસવા આદિનું કામ કરી શકે છે.
પરિશિષ્ટ-પ
.
અન્ય પૂજારીને રાખવો પડે તે દેરાસરની રક્ષા, સાફસફાઈ, દેખરેખ વગેરે બાહ્ય કાર્યો પર ધ્યાન આપવા પૂરતું જ.
વૈજ્ઞાનિક વિકાસના લાલ-પીળામાં અંજાઈ જાય તેવો જમાનાવાદી અમારો ટ્રસ્ટી કે વહીવટદાર ન જ હોય.
સ્વામિવાત્સલ્યમાં રાત્રિભોજન, વિદળ ભક્ષણ, બરફ-આઈસ્ક્રીમ, બજારૂ ચીજો, બુફે-ભોજન જેવા રીતિ-રિવાજો ન અપનાવવા. યાદ
પરિશિષ્ટ-૫ : ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન ! ૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org