Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 247
________________ પરિશિષ્ટ-૮ પાવાપુરી તીર્થધામના સર્જન અને સંવર્ધન કાજે દિન-રાત એક કરી જહેમત ઉઠાવતાં સંનિષ્ઠ કાર્યકર મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ સિરોડીવાળાના વક્તવ્યનોસાગ્રંથ પૂજ્ય ગુરુદેવો, સાધ્વીજી ભગવંતોના ચરણે કોટિ કોટિ વંદન. મારા સાધર્મિકો, વડીલો, ભાઈઓ અને બહેનોને પ્રણામ. આદરણીય શ્રી બાબુકાકાએ આ ટ્રસ્ટી-મિલન-સન્માન અને વ્યાખ્યાનવાચનાશ્રેણીના આયોજન પાછળની તેમની ભાવના દર્શાવી. અમારા યુવાન ટ્રસ્ટી શ્રી કિશોરભાઈએ અમારા પાવાપુરી તીર્થધામના ઉત્થાન અને આજ સુધીની પ્રગતિની રૂપરેખા આપી અને મારા ઉપર તીર્થધામના ભાવિ આયોજનને ૨જૂ ક૨વાની એક જવાબદારી સોંપી છે, તેથી હું આપની સમક્ષ બોલવા માટે ઊભો થયો છું. તીર્થના આંગણે પાયાકીય બધી જ સુવિધા થઈ ગઈ છે, લાખો યાત્રાળુ તેનો લાભ લઈ રહ્યા છે, એ જ એનો પુરાવો છે. તીર્થભૂમિનું નામકરણ પાવાપુરી તીર્થધામ છે. આ નામ રાખવાની પ્રેરણા પરિશિષ્ટ-૮ : શ્રી પ્રકાશભાઈ સિરોડીવાળાના વક્તવ્યનો સારાંશ ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260