________________
૨૫
જીવન ઘડાવાનું છે. કોઈનો સ્વભાવ જન્મથી જ કોઈનું પડાવી લેવાનો છે. જ્યારે બીજાનો કોઈન આપવાનો છે, કોઈક અભિમાની, કોઈક નમ્ર. આ બધા સ્વભાવો પૂર્વના સંસ્કારોને આધારે જ હોય છે. પુણ્યથીસખ મળશે. પાપથી દુઃખ મળશે. સંસ્કારથી જીવન ઉજ્જવળ બનશે. સંસ્કાર કેવા કેળવવા એ આપણા હાથની ચીજ છે. સુખ કે દુઃખને કેમ હટાવવું તે પણ આપણા જ હાથની ચીજ છે.
જો બીજાનું સુખ જાઈન રાજી બનશો તો તમારે ત્યાં સંપત્તિ અખૂટ બનશે. પણ જો બીજાનું પડાવી લેવાની વૃત્તિ જીવનમાં દાખલ થઈ તો જે આવ્યું હશે તે પણ ચાલ્યું જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
13