Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 80
________________ ६७ વધારે ને વધારે ઝેર વ્યાપતું જાય છે. શ્રાવકની બીજી વ્યાખ્યા... શ્રદ્ધા, વિનય અને ક્રિયા આ ત્રણ વસ્તુઓ ભેગી થાય ત્યારે શ્રાવક બને છે. અનાથી મુનિની વાત સાંભળી કે શ્રેણિક મહારાજને થયું કે હું સાચેસાચ અનાથ છું. બસ બધાનો એક જ નાથ છે “મહાવીર'. ભૂલ કરવી એ તો મનુષ્યનો સવભાવ છે પરંતુ ભૂલ કર્યા પછી તેનો સ્વીકાર કરવો એ જ ઉત્તમ છે. CITTTTI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108