________________
६७
વધારે ને વધારે ઝેર વ્યાપતું જાય છે. શ્રાવકની બીજી વ્યાખ્યા...
શ્રદ્ધા, વિનય અને ક્રિયા આ ત્રણ વસ્તુઓ ભેગી થાય ત્યારે શ્રાવક બને છે. અનાથી મુનિની વાત સાંભળી કે શ્રેણિક મહારાજને થયું કે હું સાચેસાચ અનાથ છું. બસ બધાનો એક જ નાથ છે “મહાવીર'.
ભૂલ કરવી એ તો મનુષ્યનો સવભાવ છે પરંતુ ભૂલ કર્યા પછી તેનો સ્વીકાર કરવો એ જ ઉત્તમ છે.
CITTTTI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org