________________
સાથે પાડી નાખતાં વિચાર નહીં કરું. જો બોલવા પર કાબૂ ન હોય તો બત્રીશી પણ પડી જાય. આ જ જીભ લાખો લોકોનું કલ્યાણ પણ કરી શકે છે.
ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિયને જીતવી અતિદુષ્કર છે. ગુપ્તિમાં મનોગુપ્તિને જીતવી દુષ્કર છે અને વ્રતમાં બ્રહ્મચર્યવ્રતને જીતવું દુષ્કર છે.
ધર્મનાં મૂળ પાયાનાં તત્ત્વો - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહાચર્ય,
નિમ્પરગ્રહવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org