________________
૫૨
કર્યા પછી ભોજન લેવું. હવે એક વખત બન્યું એવું કે ગામમાં કોઈ મોટું જ નથી. હવે બુદ્ધિમાં ક્ષુદ્રપણાને લીધે, તે વિચારે છે કે આજે મારો દિવસ નકામો ગયો. કારણ આજે કોઈ માંદ જ નથી. આવા હલકા વિચાર કરતાં એવો વિચાર કરવો જોઈતો હતો કે આજે મારો દિવસ સોનાનો ઉગ્યો. કારણ કે આજે કોઈ માંદું જ નથી. બસ માટેજ શાસ્ત્રકારો કહે છે કે ધર્મને સૂક્ષ્મબુદ્ધિથી પારખવો જોઈએ. આચારાંગ સૂત્રમાં આવે છે કે ઘડો જો વાંકો હોય તો પાણી ઢોળાઈ જાય છે પણ જો સ્થિર હોય તો તેમાં પાણી ટકી શકે તેમ ધર્મનો આરાધક માણસ આવો ક્ષુદ્રબુદ્ધિવાળો, હૃદયમાં મલિનતાવાળો, વક્ર હોય તો ધર્મ કરે તે પણ ઢોળાઈ જ જાય... ગંભીર હૃદય, સૂક્ષ્મબુદ્ધિ, ધર્મને ટકાવે છે.
માણસ હૃદયને સાચા ભાવથી નમાવે તો તેનું પરમ કલ્યાણ
થઈ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org