SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ કર્યા પછી ભોજન લેવું. હવે એક વખત બન્યું એવું કે ગામમાં કોઈ મોટું જ નથી. હવે બુદ્ધિમાં ક્ષુદ્રપણાને લીધે, તે વિચારે છે કે આજે મારો દિવસ નકામો ગયો. કારણ આજે કોઈ માંદ જ નથી. આવા હલકા વિચાર કરતાં એવો વિચાર કરવો જોઈતો હતો કે આજે મારો દિવસ સોનાનો ઉગ્યો. કારણ કે આજે કોઈ માંદું જ નથી. બસ માટેજ શાસ્ત્રકારો કહે છે કે ધર્મને સૂક્ષ્મબુદ્ધિથી પારખવો જોઈએ. આચારાંગ સૂત્રમાં આવે છે કે ઘડો જો વાંકો હોય તો પાણી ઢોળાઈ જાય છે પણ જો સ્થિર હોય તો તેમાં પાણી ટકી શકે તેમ ધર્મનો આરાધક માણસ આવો ક્ષુદ્રબુદ્ધિવાળો, હૃદયમાં મલિનતાવાળો, વક્ર હોય તો ધર્મ કરે તે પણ ઢોળાઈ જ જાય... ગંભીર હૃદય, સૂક્ષ્મબુદ્ધિ, ધર્મને ટકાવે છે. માણસ હૃદયને સાચા ભાવથી નમાવે તો તેનું પરમ કલ્યાણ થઈ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004818
Book TitleGuruvani 1
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy