Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
३६.
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
योग्यतावाप्तेचादत्तादानरुपत्वाद्भग एव-तथापि वाणिज्य मेवेदं मयाकृतं न चौर्यमिति भावनया व्रतनिरपेक्षत्वाभावाल्लोके चौरोयमिति व्यपदेशाभावाच अतिचारता.
कूटनुलाकूटमानयो-र्व्यवस्थापेक्षया न्यूनाधिकयोः करणं कूट तुलाकूटमानकरणं.
तेन प्रस्तुतेन कुंकुमादिना प्रतिरूपं सदृशं कुसुंभादि प्रक्षिप्यते यत्र व्यवहारे स तत्मातिरुपो व्यवहारः, अथका तत्मतिरूपेण सहजक:रादिसदृशेन कृत्रिमकर्पूरादिना यो व्यवहारः स तत्मतिरूपव्यवहारः
एतौ च कूटतुलाकूटमानतत्पतिरूपव्यवहारौ यद्यपि वंचनापरिणामेन परधनग्रहणरुपतया व्रतभंगरुपौ, तथापि क्षात्रखननादिकमेव चौर्य-मिदं तुवणिकलोपजीवनमेवति स्वकीयकल्पनामात्रमपेक्ष्यातिचारतयोक्ताविति.
उक्त सातिचारं तृतीयाणवतं.
વ્રતનિરપેક્ષ નહિ ગણાય, તેમજ લેકમાં આ એર છે એમ નહિ કહેવાતું હેવાથી; એને અતિયારપણું ધારવું.
કૂડાં તેલાં અને કુડાં માન એટલે ઠરાવ કરતાં જૂનાધિક તેલમાપ તેનું કરવું તે ફૂટતુલા કૂટમાન. કરણ.
તેના જેવું એટલે તે કુંકુમ વગેરેના જેવું કુભ વગેરે નાખી જે વેપાર કરે તે ત–તિરૂપ વ્યવહાર, અથવા તેના જેવા એટલે ખરા પૂર જેવા બનાવટી કપૂર વિગેરે જે જે વેપાર કરવો તે તતિરૂપ વ્યવહાર જાણ.
આ બે કામ જો કે ઠગબાજીથી પરધન લેવારૂપે હોવાથી વ્રતભંગ છે, પણ ખાતર પાડવું તેજ ચેરી છે, અને આ તે વણિક કળા છે, એમ પિતાની કલ્પના રહે તેની અપેક્ષાએ અતિચારરૂપે ગણાય છે.
આ રીતે અતિચાર સહતિ ત્રીજું અણુવ્રત કહ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org