Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
બાર વ્રત.
૩૫
तस्कराचौरा एव-तेषां प्रयोजनं प्रयोगः-" किमिदानीं निर्व्यापारा स्तिष्टथ यूयं-यदि शंबलादिकं नास्ति भवतां तदहं प्रयच्छामि-युष्मदानीतमोषस्य यदि विक्रायको न कश्चिदस्तितदाहं विक्रेष्ये-गच्छत चौर्यार्थ
चूय "-मित्यादिवचनैश्चौराणां स्तेयक्रियायां व्यापारणमित्यर्थः ... अत्रापि भंगसापेक्षनिरपेक्षताभ्यामतिचारताभावनीयेति.
विरुद्धो निजदेशस्वामिनः प्रतिपथी तस्य राज्यं कटकं देशो वा विरुद्धराज्य-तत्र निजस्वामिनो निषेधवचनमतिलंध्य क्रमणं विरुद्धराज्यातिक्रमः अयंच अद्यापि स्वस्वामिनो ऽननुज्ञातस्य परकटकादिप्रवेशस्य
__सामीजीवादिन्न-तित्ययरेणं तहेवय गुरुह,
ए यस्स उ जा विरई-अदिन्नदाणस्स सा विरई. इत्यदत्तादानलक्षणयोगाद् विरुद्धराज्यातिक्रमकारिणां चौर्यदंड
તસ્કર એટલે ચેર તેમને ઉશ્કેરવા તે તસ્કરયોગ. તે આ રીતે કે “ તમે કેમ હમણાં નકામા બેઠા છે ? જે ભાથું ન હોય તે હું આપું. તમારા લૂટેલા માલને કોઈ વેચનાર ન હોય તે હું આપીશ, માટે ચોરી કરવા જાઓ વેચીશ.”એમ બેલી ચરોને ચોરીમાં વળગાડવા તે તસ્કર પ્રયોગ. - અહીં પણ ભંગની સાપેક્ષતા તથા નિરપેક્ષતાથી અતિચારપણું ધારી લેવું.
વિરૂદ્ધ એટલે પિતાના દેશના સ્વામીને દુશ્મન તેનું રાજ્ય એટલે સૈન્ય કે દેશ તે વિરૂદ્ધરાજ્ય-તેમાં પોતાના સ્વામીનું નિષેધ વચન ઉલ્લંધીને દાખલ થવું તે વિરૂદ્ધરાજ્યતિક્રમ, અહીં પણ પરસૈન્ય પ્રવેશ તે સ્વસ્વામિનું અનનુજ્ઞાત છે, તેથી તે અદત્તાદાનજ : ગણાય; જે માટે અદત્તા દાનનું લક્ષણ આ પ્રમાણે છે કે, સ્વામિ, જવ, તીર્થંકર, અને ગુરૂ તેમણે જે નહિ આપ્યું હોય, તે અદત્ત અને તેની જે વિરતિ તે અદત્તાદાન વિરતિ,
વળી વિરૂદ્ધરાજ્યમાં જનારને ચારીને દંડ કરાય છે, તેથી તે અદત્તાદાન હેવાથી ભંગ જ છે, છતાં આ તે હું વેપારજ કરૂં છું–ચારી નથી કરતે, એવી ભાવના હેવાથી તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org