Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
સામે રાખી શક્યા હશે? ભારતના ઋષિમુનિઓએ તેને જવાબ આપ્યો છે કે વિશ્વભૂગોળનું જ્ઞાન કદાચ એમને ન હેય; પણ અમે વિશાળ વિશ્વને દષ્ટિ સમક્ષ રાખીને જ સાંસ્કૃતિક તત્વોને વિચાર કર્યો છે. વૈદિક-મંત્રોમાં સ્પષ્ટ કહ્યું છે –
“મિત્ર વસ્તુશા સામ સૂતાનિ સમીક્ષા..... મિત્રસ્થમાં વકુષા સળિ મૂનિ પરતુ” વસુવ કુટું ” “પુનતુ વિશ્વ” ' “વો વિશ્વમાર્ય” “ઘ વિશ્વસ્ત્ર ૪તઃ પ્રતિષ્ટા” “ મદ્રાઉન થતુ” વિશ્વતશ્વ ક્ષુકત વિશ્વતઃ વાત” " यंत्र विश्वं भव येकनीयम्" “માતા મમ, પુત્રોડરું પૃથિયા ”
આ બધા મંત્રોમાં વિશ્વ દષ્ટિએજ સંસ્કૃતિને વિચાર કરવામાં આવ્યા છે. એટલે વિદેશના સાંસ્કૃતિક ક્રતિકારોનાં જીવન-કવન લેતાં પહેલાં ભારતના જે ઋષિમુનિઓ ક્રાંતિના બી વાવી ગયા છે તેમને ઉલ્લેખ કરીએ.
ભારતીય ઋષિ મુનિએ આ ઋષિ મુનિઓને કાળ લગભગ ૫૦૦૦ વર્ષ પૂર્વેને આંકી શકાય. તેમના પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહ–ત્યાગ અંગે ખાસ માહિતી મળતી નથી પણ, તેમણે સત્યની શોધ વિશ્વને ફલક સામે રાખીને કરી છે તે નિર્વિવાદ છે. એમાં વાલ્મીકિ, વિશ્વામિત્ર, વ્યાસ, યાજ્ઞવલ્કય, પારાશર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com