Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦૩
યુરોપના ઇતિહાસમાં આ ધાર્મિક-ક્રાંતિનું આગવું મહત્વ છે. તેની સાથે રાજા અને પ્રજા અને હતાં. ખેડૂતો પણ તેની સાથે હતા. તેણે યુરોપમાં ધર્મ-સુધારે દાખલ કરાવી, ધર્મ સ્વાતંત્ર્યની લડાઈ અમર બનાવી. અંતે સન ૧૫૪૬ માં તે મૃત્યુ પામે. '
માર્ટિન લ્યુથરમાં પણ ધાર્મિક ક્રાંતિકારના બધાં લક્ષણો હતાં.
| ચર્ચા-વિચારણા - શ્રી. પૂજાભાઈએ ચર્ચા શરૂ કરતાં કહ્યું: “ક્રાંતિકારની પિતાના સમયમાં આકરી કસોટી થાય જ છે. પ્રાણ-પ્રતિષ્ઠા ને પરિગ્રહ ત્રણેય હેમવા છતાં તેમની જીવતા ભાગ્યે જ કદર થાય છે. મહર્ષિ દવાનંદ જીવતા હતા ત્યારે તેમની જેટલી કદર લોકોએ નહોતી કરી તેટલી કદર આજે થઈ રહી છે. પણ બદલાતા સમય પ્રમાણે સંશોધન થવું આવશ્યક છે.”
શ્રી. દેવજીભાઈ : “આજે નવા ધર્મ સંસ્થાપકો કરતાં, નવા ધર્મ ક્રાંતિકારની સવિશેષ આવશ્યકતા છે!”
શ્રી. માટલિયા: મારા વિનમ્ર મને આજે જે ધર્મ ક્રાંતિકારની વાત કરી તેમાં ગુરુ નાનકને પણ ઉમેરવા જોઈએ. તેમણે હિંદુધર્મને સંદેશ સાચવ્યો, મૂર્તિપૂજા દૂર કરી. તેમણે મુસ્લિમ ધર્મનું સંશોધન કર્યું અને જ્ઞાનનું અવલંબન જનતાને આવ્યું. નાનકનું કાર્ય બીજા કરતાં કપરું હતું કારણ કે સત્તા–રાજ્યની સત્તા ઈતરધમ પાસે હતી. તે વખતે બાદ્ધ ધર્મ પરદેશ સીધાવ્યો હતો; જૈને સંકીર્ણ થવા લાગ્યા હતા, એટલે એક શૂન્યાવકાશ પેદા થા.
એક તરફ સંકુચિત બનતો હિંદુધર્મ અને બીજી તરફ ઝનૂને ચઢેલે ઇસ્લામ; ત્યાં વિચારપૂર્વક નાનકે જ પહેલ કરી. રામ અને ગપૂજાને લઈને ઇસ્લામી શાસન સામે ધર્મયુદ્ધ છેડયું. તેમણે તેના સારાં તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com