Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 213
________________ ૧૭ કર્મમાંથી કેવી રીતે છૂટવું? આ વસ્તુ અશક્ય નથી કારણ કે “તું” (પરમાત્મા) આ દશાને પામે છે માટે “હું' પણ આ દશાને પામીશ. આ દૃષ્ટિએ જોતા અહંકાર ન આવે તે માટે, “તે"(ઈતર જીવ સૃષ્ટિને “તે ” રૂપે જોવી જેથી અહંભાવ નીકળી જાય; અને અભેદરૂપે થઈ જાય. આ ત્રણરૂપે જોવાની પદ્ધતિને આધ્યાત્મિક વૈજ્ઞાનિકો (ધર્મવાળા) સિદ્ધસ્થિતિ કહે છે એ ત્રણેને પ્રગટ (પ્રથક) રૂપે જોવાની સ્થિતિને ભૌતિક વૈજ્ઞાનિકો પણ સફળતાની સ્થિતિ કહે છે. આ બન્નેને મેળ પાડી શકાય છે કારણ કે અહીં ધમેં જે વિજ્ઞાન બતાવ્યું છે તે ધર્મની સાથે ઓતપ્રેત છે. ભારતમાં ભૌતિક વિજ્ઞાન વિકસિત હતું; એમ જૈન અને વૈદિક પરાણે અને કથાઓમાં જોવા-સાંભળવા મળે છે. પુષ્પક વિમાને હતા; દેવ પુષ્પવૃષ્ટિ કરતા હતા, જે એ વસ્તુઓ ન હોય તે કવિની કલ્પનામાં આવે જ કઈ રીતે? ઉડનખટોલા કે ઉડત છેડે વગેરે બાબતે યાંત્રિક શકિતના વિકાસની વાત કહી જાય છે. શસ્ત્રવિજ્ઞાન પણ વિકસિત થયું હતું. અગ્નિ-અસ્ત્ર, વરુણ—અસ્ત્ર વગેરે યુદ્ધોમાં વપરાતા. એથી પણ ઊંડાણમાં જઈને જગત “પંચ-ભૂત” તત્ત્વોનું બનેલું છે, તેની પાછળ શક્તિ છે અને તે કાર્યકારણના નિયમથી ચાલે છે, એવું કહેવામાં આવ્યું. ભૌતિક વિજ્ઞાનને ઉપયોગી બને ત્યાં સુધી તેને મહત્વ આપવામાં આવ્યું. વિજ્ઞાનને દુરુપયોગ કરે તે રાક્ષસ, રાવણ જાતે બ્રાહ્મણ હેવા છતાં રાક્ષસ ગણવામાં આવ્યું. પૃથુએ વિજ્ઞાનને સદુપયેાગ કર્યો; તેણે પૃથ્વીને ફળપ કરી, ગોવંશની ઉન્નતિ કરી; પરિણામે તે સમાજના પગ એટલે કે શુદ્રમાંથી જન્મવા છતાં અવતારી ગણાયે. ભારતિય વૈજ્ઞાનિકે હવે આપણે કેટલાક ભારતીય વૈજ્ઞાનિક તરફ નજર નાખીએઃ ચકઃ હિંદુસ્તાનમાં વિજ્ઞાન-શકિતને પહેલો ઉપયોગ ચરકે કર્યો. તેણે વનસ્પિતિઓ શોધી તેના ગુણ દોષ પ્રગટ કર્યા. આખીણ બેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246