Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 245
________________ અનુબંધે વિરલ વ્યકિતઓ જરૂર કરી શકશે. અલગ અલગ વ્યક્તિઓ સંકલિત થઈ, સુસંસ્થાઓને સંકલિત કરે અને આજના બાળકોથી કાર્યક્રમ લેવાય તે ભાવિ પેઢીનું ઘડતર થઈ શકે. મને આમ બાળકોના કાર્યક્રમમાં ઊંડો રસ છે. શ્રી દેવજીભાઈ : અનુબંધ વિચારધારા તથા પ્રાયોગિત સંઘોની સંસ્થાઓ દ્વારા ગામડાનાં અને શહેરનાં જનસંગઠને ઉપર આપણે બધાએ ભેગા રહેવું જોઈએ. જ્યારે-જયારે અનિષ્ટો દ સામે અહિંસક (તપ ત્યાગાત્મક) પ્રતિકાર કરવાનો સમય આવે ત્યારે બધું ત્યાગીને સૂકી પડવાનું સર્વાગી ક્રાંતિમાં છે અને તે કાર્ય સતત ચાલુ રહે તેમજ આનંદ છે. આપણા માટે સ્વર્ગ તે કર્તવ્ય માર્ગ શોધવાની મથામણ છે અને મેક્ષ કર્તવ્ય માર્ગે ચાલવામાં છે.” શ્રી. સુંદરલાલ : “આપણું જીવનમાં, મોટરને સ્થળગ્રંક હોય તેમ કોઈ સન્મ નિયંત્રણની જરૂર છે.” શ્રી. માટલિયા : “તેથીજ જીવનમાં, જટિલ સમયના સામાજિક કાર્યક્રમોનાં માર્ગદર્શક બળ તો જોશેજ. પૂ. મહારાજશ્રી કહે છે કે “ક્રાંતિ પ્રિય સાધુ-સાધ્વીઓનું માર્ગદર્શન અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાની પ્રેરણા લઈ જનસંગઠને રાજ્યપૂરક થઇને ચાલે, તો આ બધા પ્રશ્નો પતે એ વાત યથાર્થ અને વહેવારું છે.” ડો. મણિભાઈ: “શિબિરાર્થી તરીકે આપણું નામ આના સંયોજક પૂ. મહારાજશ્રી સાથે જોડાઈ જતું હોઇને, આપણે પિતાના સ્થળે રહીને અડગપણે અનુબંધ વિચારધારાનું કામ શરૂ કરી દેવાનું છે. જ્યારે પ્રાયોગિક સ બેલાવે ત્યારે હાજર થઈ જવાનું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 243 244 245 246