Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
સાહિત્યક્ષેત્રના ક્રાંતિકારના લક્ષણે
આવાં સાહિત્યિક ક્રાંતિકારનાં ૫ લક્ષણે આ પ્રમાણે છે – (૧) તે પાણી અને પરિગ્રહ છોડવા તૈયાર હેય. : આમાં પ્રતિકાને આપણે લેતા નથી. કારણકે જે સાહિત્યકાર પ્રતિષ્ઠા પણ છોડી શકે અને તેમાં વિશ્વની દષ્ટિ હોય ત્યારે તેમને સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારમાં ગણી શકાય. એટલે જ રસ્કિન, રવીન્દ્રબાબુ, ટોસટોય વગેરે સાહિત્યકાર છતાં તેમને સાંસ્કૃતિક ક્ષેત્રમાં લીધા હતા. પણ, પ્રાણુ અને પરિગ્રહ છોડવા તૈયાર ન હોય તે તેને કેવળ સાહિત્યકાર જ ગણું પડશે. વિદેશમાં ઘણું સાહિત્યકારોએ ઉચ્ચ સાહિત્ય લખ્યું છે પણ તેમને કાં તે રાજ્યાશ્રિત થઈને રહેવું પડ્યું છે, અગર તે તેઓ સમગ્ર સમાજ-હિતની વાત લખતાં સંકોચાયા છે.
હિંદુસ્તાનમાં વિક્રમાદિત્ય, હર્ષવર્ધન, રાજા ભેજ વગેરેના દરબારમાં કાલિદાસ વગેરે કવિઓ હતા. અકબરના દરબારમાં બીરબલ, ટોડરમલ, અબુલફજલ વગેરે નવરને હતા. આ કવિઓએ કે સાહિત્યકારોએ લોકરૂચિને અનુરૂપ જ લખ્યું છે. રાજ્યથિત રહેવાને કારણે તેઓ રાજ્યના અનિષ્ટ વિરૂદ્ધ કંઈ પણ લખી શકયા નથી. એવાને સાહિત્યક્ષેત્રના ક્રાંતિકારોમાં ન લઈ શકાય કારણ કે તેઓ પ્રતિષ્ઠા તે દૂર રહી, પ્રાણી અને પરિગ્રહ છોડવા પણ તૈયાર ન હતા.
. (૨) તેનામાં સત્યશોધનની તાલાવેલી છે. જે માત્ર સાહિત્યજીવી હશે તેને સત્ય-અસત્યની ફિકર નહીં હોય, પણ સાહિત્યકાર તે સત્ય હિતકર લખશે ત્યારે સાહિત્યક ક્રાંતિકાર સત્યનું શોધન કરશે. .. (૩) સમાજના બેટાં મૂ ઉપાડવાની અને સાચાં નવાં મૂલ્યોને સ્થાપિત કરવાની પ્રેરણું આપતું, તે સાહિત્ય રચશે;
(૪) એનાં સાહિત્ય વડે અનિષ્ટોને ટકે મળશે નહી, (૫) પિતે સમાજ નિર્માણ કે સમાજ રચનાના કાર્યમાં પ્રત્યક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com