Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
પર
કમાલી તેને સમજાવી કબીર પાસે લઈ જાય છે. કશ્મીરજી કહે છે એટલું બધું જાત માટે હોય તે પાણી પીતાં પહેલાં પૂછવું હતું ! પશુ આ પાણીને તે અસંખ્ય વસ્તુ એને સ્પર્શ થયા ઢાય છે. માછ્યાં, હાડકાં, સડેલી વનસ્પતિ, દેડકાં ત્યારે તું વટલાતે નથી. પણ મળેલું લડાનું પાણી તેમાં વટલાઈ જાય છે !'
પેલે બ્રાહ્મણ યુવક તે સાંભળતા રહ્યા. ખીર તેને કહે છે. ‘ગંગામાં હિંદુ નહાય છે. મુસલમાન નહાય છે. મડદાંની રાખ પડે છે. આ લડાની માટીમાં એવી કેટલીયે રાખ ભળી છે. એવા ધડે કુંભારને ત્યાં તે। સરખા હોય છે. ત્યાંથી બધા લાવે છે તેમાં કાઇ અભડાતુ નથી। ગંદી નરક અને વિષ્ટા ઉપર બેસેલી માખીઓ તને સ્પર્શે” એમાં પણ તું અભડાતે નથી? તે પછી મારી દીકરીના સ્પર્શ માત્રથી કઇ રીતે અભડાઈ જવાય !”
66
ક્ખીરજી તેને વધુમાં કહે છેઃ તારા દેહને તું બ્રાહ્મણુ માનતા હાય તે! તારા શરીરને ખાળનારને બ્રહ્મહત્યા લાગે ને ? જો આત્માને જ બ્રાહ્મણુ ગણાતા હાય તો તે દરેક જન્મે બ્રાહ્મણુ રહેશે; પછી સારુંમાટે કર્મનું શું? અમારી વણેલી જે જનેાઇ તમે ધારણ કરી છે. તેનાથી પણ બ્રાહ્મણુ અભડાતા નથી. પછી ભગવાનના પાણીમાં આટલે ભેદ શા માટે ? ”
તે બ્રાહ્મણને સાચું જ્ઞાન થાય છે, એટલું જ નહીં તે કમાલી સાથે લગ્ન કરે છે અને ખીરના શિષ્ય બને છે.
બીરજી નારીજાતિની પ્રતિષ્ઠામાં માનતા હતા. એક દિવસ તે એક ગામમાં ગયા. ત્યાં જોયું કે લેાકેા એક વસ્યાને ગામ બહાર કાઢવા ભાગતા હતા, પણ તે ગામ ઘેાડવા માગતી ન હતી. આખરે ગામ લેાકાએ તેનુ ઘર બાળી નાખવાનું નકકી કર્યું. કખીરજીને આ ખબર પડતાં મામલેાકાને તેમણે એમ કરતાં અટકાવ્યા. બીજે દિવસે ભિક્ષાપાત્ર વર્ષ તે વેશ્યાને ઘરે ગયા. તેણે મિઠાઇ ધરી. કશ્મીરજીએ તે તરફ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com