________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) સર્વધર્મનાં શાસ્ત્રો અને સર્વમહાત્માઓએ આત્મામાં જ રમીને દેવ દેવીઓનો સાક્ષાત્કાર કરે તો તે માટે ગગહ વાંચીને ભવ્ય મનુષ્યોએ આ પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં આજે છે ત્યાં સત્ય ધર્મ છે. આમા વિના ચાન્યની સિદ્ધિ થતી નથી. આને અનુભવ કરવાથી દેવી બળ ખીલે છે. આત્મા અનંત છે. આત્માના સ્વરૂપને વાણીથી કથી શકાય તેમ નથી. આત્માનું પૂર્ણ સ્વરૂપ કેઈએ વર્ણવ્યું નથી. જેટલું આત્મસ્વરૂપમાં ઉંડુ ઉતરાય છે તેટલું આત્મસ્વરૂપ અનુભવાય છે. સર્વ સમાજનો આધાર આત્માપર છે. આત્મા વિના સર્વ સમાજનું શૂન્યત્વ છે. આત્માને માટે સર્વ વસ્તુઓ પ્રિય છે. સર્વ વસ્તુઓ કંઈ આત્માની પ્રિયતા વિના પ્રિય નથી. સર્વ પ્રકારના શરીરમાં આત્માઓ પ્રિય છે. જ્યારે કોઈ પણ શરીરમાંથી આત્મા નીકળે છે ત્યારે શરીર પ્રિય જણાતું નથી. આત્મા વિના શરીર સૌન્દર્ય પણ માત્ર ટકતું નથી માટે સર્વ પ્રકારના ધર્મોની અને સર્વ પ્રકારની શક્તિયોની પ્રાપ્તિ માટે આત્માની મહત્તા અવબોધવી જોઈએ. આત્માના કરતાં દેહની કિંમત ઘણી નજીવી છે દેહન પૂજ, સેવા, સારવાર કરતાં આત્માની સેવા, આત્માની ભક્તિ, આત્માની ઉપાસના મહાન અનંતગુણી ઉત્તમ સમજવી જોઈએ. આર્યાવર્ત વગેરે દેશના મનુષ્યો જે આત્માથી શુદ્ધદષ્ટિએ વર્તી અને મન તથા શરીરને ઉપયોગી બાબતેમાં હથિયારરૂપ ગણીને વાપરે છે તેઓ આસક્તિ વિના કર્મગીઓ બની આત્મામાં રહેલી પરમાત્મદશા પ્રાપ્ત કરી શકે એમ દઢ નિશ્ચય છે. ગધસંગ્રહ, કર્મવેગ વગેરે જે પુસ્તકે આ લેખનીથી લખાયાં છે, તેની મુખ્ય સાધ્યદષ્ટિ ઉપર્યુક્ત વિચાર પ્રમાણે અવબોધવી. આધ્યાત્મિક દષ્ટિએ મનુષ્યની વાસ્તવિક પ્રગતિ થાય છે. અધ્યાત્મજ્ઞાની બનીને કર્મયોગી બનનારા મહાત્માઓ, પરિષદ, ઉપસર્ગો વેઠવાને શક્તિમાન થાય છે. ગધસંગ્રહમાં ઉપયુક્ત દૃષ્ટિએ અમારા વિચાર કરેલા છે માટે કોઈ બાનમાં શા પડે ઉપયુક્ત દૃષ્ટિ સમાધાન કરવું. અથવા જ્ઞાનીન. તથા તશુના રસમાગમમાં આવી તે શંકાનો પરિહાર કરી આત્માની શુદ્ધતા કરી વ્યાવહારિક કર્તવ્યો કરવાં જોઈએ.
પત્રસ૬ માં જેજે વ્યક્તિ પર પત્ર લખાયેલા છે જે તે વ્યક્તિઓની છે ગ્યતા પ્રમાણે તેમાં વિચારો ૯ ખાય છે, અને વક્તિો પર કેટલાક પત્ર લખાયા છે, પરંતુ તે હાલ નહેરમાં ફી નિ તેમ નથી. જે પત્રો જાહેરમાં મૂક્યા છે તેમાંથી પણ કેટલાક વિચારે હાલ છપાવવામાં આવ્યા
For Private And Personal Use Only