Book Title: Dharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 10 ) મહત્તાને ખ્યાલ કરશે. લખેલુ ઉપદિષ્ટ કે ! સેવાકરજને હરેક રીતે મહા પુરૂષા થવાના, તે તેની નકામુ જતું નથી. મનુષ્યાના વિચારા કેળવાય એવી અદા કરાય છે અને ભવિષ્યમાં અદા કરારો. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચારેને પ્રકટ કરવામાં આલંકારિકભાષાપર ખાસ લક્ષ્ય અપાયુ નથી. કા સ્થાને લક્ષ્ય અપાયું છે અને કોઇ સ્થાને અપાયું નથી. ખાસ તેના પર લક્ષ્ય ન રહેતાં ભાવપર વિશેષ સક્ષ્ય રહે છે એવી સ્વાભાવિક ટેવ થઇ પડી છે, તેથી તે માટે ભાષાજ્ઞાનીએ ક્ષમા કરે એમ ઇચ્છાય છે. ભાષા પર અનેક નિયમાનાં અધતા નાખીને તેને ન મારી નાખતી નેઇએ. સદાકાલ એક સરખી ભાષાની કાયા રહેતી નથી તેથી તે પર અમારા જીવન પરત્વે તેમાં ખાસ લક્ષ્ય દેવાની જરૂર અમને જળુાતી નથી. સર્વાત્માઓની સાથે આત્માને સબંધ છે. આત્માઓને આત્માઓનાં દર્શન થવાં અને પરમાત્માપદ પ્રાપ્ત થવું એજ લેખકની મુખ્યતાએ માન્યતા છે અને એ માન્યતાને લેઇ સ્વરજ અદા કરાય છે. આત્માઆની શક્તિયાને ખીલવવી. સર્વ વ્રામાં પરમાત્માને દેખવે, સ્વાત્મામાં પરમાત્માને દેખવા, અને આત્માની માત્મતા ખીલવવી એજ નારૂ ખાસ મંતવ્ય તથા કન્ય છે. આત્માની શુદ્ધતા અજ શુદ્ધ પરમ બ્રહ્મત્વ છે. સત્ર જામાં, પ્રાણીઓમાં પરમબ્રહ્મવ અનુભવવુ અને પરમ બ્રહ્મતાને પ્રાપ્ત કરવી એજ ખાસ ઉદ્દેશ છે. શ્રી સદ્ગુરૂની પૂર્ણ કૃપાથી આત્મદર્શન, પરમાત્મર્શન થાય છે. શ્રી સદ્ગુરૂની શ્રદ્દા ભક્તિથી ધર્મની પ્રાપ્તિ થાય છે. ધર્મની પ્રાપ્તિમાં ત કરતાં શુદ્ધ હૃદયની વિશેષ જરૂર છે. તર્કની કોટિ પરપરાએ ચઢેલા આત્મા શ્રી સદ્ગુરૂના મેધથી અને આત્મદર્શનથી વિમુખ રહે છે. માત્ર બુદ્ધિથી કઇ આત્માને વા પરમાત્માનો સાક્ષાત્કાર થતા નથી. શ્વાત્માના યાતે બ્રહ્મના સાક્ષાત્કાર કરવા માટે પ્રથમ ગુરૂના શરણે જવુ જોઇએ અને ભક્તિમાર્યાં, ઉપાસનામાર્ગ, જ્ઞાનમાર્ગ અને કર્મયોગનું અવલંબન લેવુ જોઇએ. ગુરૂની કૃપા પ્રાપ્ત કરી તેમના આદેશ પ્રમાણે વર્તવાથી પરમાત્મતત્ત્વને સાક્ષાત્કાર થાય છે. આત્મામાંજ પરમાત્મતત્ત્વતા સાક્ષાત્કાર કરાય છે. આત્મામાંથી સદા પ્રકટમાં છે. સર્વ ધર્મા રૂપે, સર્વ દર્શને રૂપે, અને સર્વ દેવ દેવી તથા શક્તિ રૂપે આત્માજ વિલસતા દેખાય છે. માટે આત્મામાંજ યાને બ્રહ્મમાંજ આનન્દ-જ્ઞાન વગેરેને અનુભવ કરવા જોઇએ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 978