Book Title: Dharm Kahevo Kone Author(s): Chitrabhanu Publisher: Ratilal Popatlal View full book textPage 8
________________ કે આ આરસીમાં દેખાઉં છું તે હું નથી, પણ જેનાર એ હું છું. આ દેખાય છે એ પ્રતિબિમ્બ મારા આત્માનું નથી, પણ શરીરનું છે. આરસીમાં દેખાય છે એ માલ નથી, પણ બારદાન છે. * શરીરના સૌન્દર્યને હું મારું સૌન્દર્ય માની બેઠો છું અને મારું સૌન્દર્ય હું વિસરી ગયે છું. જે શરીર નાશવંત છે, અહિ જ જેને મૂકી જવાનું છે, જે બળી જવાનું છે, રાખ થઈને ઊડી જવાનું છે, એના અવલોકનમાં કલાકેના કલાકે નીકળી જાય છે, અને જે આત્મા શાશ્વત છે, કરેલા કર્મ ભક્તા છે, એના માટે આપણને જરા વિચાર સરખો ય ન આવે, આ કેવું આશ્ચર્યPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72