Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 36
________________ શબ્દને હાથ કે પગ ભલે નથી પણ એનામાં એવી તાકાત છે કે સુંદર રીતે એને ઉપયોગ થયેલ હોય તે એ દાઝેલ હૈયાના ઘા પર મલમપટ્ટાનું કામ કરે, પણ એ જ શબ્દને અબૂઝ રીતે વાપર્યો હોય તે કોઈના દિલમાં ન હોય તે ય જખમ ઊલે કરે. એટલા માટે આપણી વાણી મધુર હોવી જોઈએ. મધુરતાનું તે સમજ્યા, પણ મધુરતાના નામે ખુશામત આવી જાય તે? તે તે જુલમ થાય. એ વાણી જ પતનનું સાધન થાય. ન બેલવાને ઠેકાણે બેલે અને બેલવાને ઠેકાણે મીન થઈ જાય તે કેવું અયોગ્ય થાય? એટલે બીજો ગુણ છે નિપુણ. . વચન જેમ મધુર હોય તેમ સાથે સાથ નિપુણ હેવું જોઇએ. જેની વાણીમાં નિપુણતા

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72