________________
સંધતે, એના બદલે આજ તે છડાઈભય અયોગ્ય સંબંધનેથી ગૃહ ગાજી રહ્યાં છે. બાપ દીકરાને મેળામાં બેસાડી રમાડતે હોય અને બાળકને રમાડતાં રમાડતાં લાડમાં બાપ કહે છે : “મારો સાથે બહુ તેફાની.” હું એને પૂછું કે “ભાઈ ! આ છેકરે તારે સાળે કયારે થશે? કઈ રીતે થયે?” ત્યારે કહેશે કે “હું તે અમસ્તે જ બેઉં . આમ બેલાય છે !' પણ પોતે શું બોલે છે એનું ભાન નથી. છોકરાના કાનમાં ગ્રામીણ તાનું કેવું ઝેર રેડાય છે અને એને ખ્યાલ નથી. છોકરી પાણીનું બેડું ભરીને આવતી હોય અને ઠેકર વાગે ને બેડું ફૂટી જાય તે મા એ દિકરીને કેવા હલકા ને તુરછ શોથી ૫કૅ આપવાની શરૂઆત કરે ? હું નહિ