Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 69
________________ “એમાં તે શી મોટી વાત છે? વિપત્તિને સામને હસતા મુખે કરવું જોઈએ.” પણ જ્યારે વિપત્તિએ, ખરેખર, એને ત્યાં મુકામ કર્યો હોય ત્યારે જે આ વાક્ય હૃદયની શ્રદ્ધા પૂર્વક બેલાય તે આ સામાન્ય વાકયની કિસ્મત ઋષિવાકય કરતાં પણ અનેકગણી વધી જાય. એક પ્રશ્ન કેકવાર ફરસદ મળે તે તમારા સાચા મિત્રને-આત્માને પ્રશ્ન તે પૂછજો કે મિત્ર! ત બની ઊર્વગામી બનવું છે કે અધિકાર બની અગાસી.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72