Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 67
________________ મહતી જીવનની મહત્તાને શ્રીમન્તના રંગમહેલમાં નહિ, પણ નિર્જન શમશાનમાં વેરાયેલી શ્રીમન્તની રાખની ઢગલીમાં શેધો. સંયમની પૂજારણ દેવમાં સંયમની ઉજજવળ ભાવનાને પ્રતિષ્ઠિત કરીને જ નારી દેવને પૂજે છે, નારીની આરતીમાં અખંડ શિખાએ જલતી ત એ સંયમનું જ પ્રતીક છે, એટલે નારી ખરી રીતે દેવની આરતી નથી ઉતારતી પણ સંયમની જ આરતી ઉતારે છે. સંયમના ચરણમાં શ્રદ્ધાથી નમન કરતી નારીને દેવની પૂજારણ

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72