Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal
Catalog link: https://jainqq.org/explore/005895/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ BE3 MMRINETIK UNAINESS MUDARNETISANEXE3 MUSIIK MOD STIR ધર્મ કહેવો કોને ? 23E3JIK URMEDIKAMEJIK MANDEJIK ચિત્રભાનું METIK XINUS ETIKIMAM EXIUMINDETIKE Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ అయen . అతను sono 983 en ચિત્રભાનું ધર્મ કહેવો કોને ? శాంసం సింగారంగా Page #4 -------------------------------------------------------------------------- ________________ ચિત્રભાનું પ્રસ્થાવલિ (૮) પ્રકાશક:શેઠ રતિલાલ પોપટલાલ બુકસેલર, ટાંકી ચોક, સુરેન્દ્રનગર આવૃત્તિ પહેલી જ નકલ ૧૦૦૦ વિક્રમ સંવત ૨૦૧૦ મુક – શાહ ગુલાબચંદ લલુભાઈ શ્રી મહદય પ્રિન્ટીંગ પ્રેસ, - દાણાપીઠ–ભાવનગર. Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ. શાસન પ્રભાવક આચાર્ય મહારાજ શ્રી ચન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તપસ્વી મુનિરાજ શ્રી ચન્દ્રકાન્ત સાગરજી મહારાજની અધ્યક્ષતામાં પ્રસિદ્ધવક્તા મહાન ચિત્તક શ્રી ચિત્રભાનુએ આપેલ બે મનનીય પ્રવચને Page #6 -------------------------------------------------------------------------- ________________ 9408 હેમતભાઈ જીવાભાઇ કોઠાવાલાના પુણ્યસ્મરણાથે સપ્રેમ.... 34000 Page #7 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કહેવો કોને? –– Enત – માણસ સવારના દાંત સાફકરી આરસીમાં મહું જુએ છે, બપોરે જમીને બજારમાં જતી વખતે પણ મુખને દર્પણમાં જોઇને બજારમાં જાય છે, ને સાંજે બજારમાંથી આવીને પણ. કાચમાં પિતાના મુખડાને ધારી ધારીને જુએ છે તે શા માટે? માણસને એમ કે મારા માં ઉપર કયાંય ડાઘ તે નથી લાગે ને? અને હું પિતે કે દેખાઉં છું પણ આરસીમાં મુખ જોતી વખતે કેઈને ય એ વિચાર નથી આવતું Page #8 -------------------------------------------------------------------------- ________________ કે આ આરસીમાં દેખાઉં છું તે હું નથી, પણ જેનાર એ હું છું. આ દેખાય છે એ પ્રતિબિમ્બ મારા આત્માનું નથી, પણ શરીરનું છે. આરસીમાં દેખાય છે એ માલ નથી, પણ બારદાન છે. * શરીરના સૌન્દર્યને હું મારું સૌન્દર્ય માની બેઠો છું અને મારું સૌન્દર્ય હું વિસરી ગયે છું. જે શરીર નાશવંત છે, અહિ જ જેને મૂકી જવાનું છે, જે બળી જવાનું છે, રાખ થઈને ઊડી જવાનું છે, એના અવલોકનમાં કલાકેના કલાકે નીકળી જાય છે, અને જે આત્મા શાશ્વત છે, કરેલા કર્મ ભક્તા છે, એના માટે આપણને જરા વિચાર સરખો ય ન આવે, આ કેવું આશ્ચર્ય Page #9 -------------------------------------------------------------------------- ________________ * * 1 * * અનાજ કેવું છે એને વિચાર આવતે નથી અને ફેતર માટે માથાકૂટ થઈ રહી છે. શરીર ઉપર લાગેલા ડાઘને જુએ છે પણ આત્મા પર લાગેલા ડાઘને વિચાર કેમ આવતે નથી? શરીરને ડાઘ તે પાણી ને સાબુથી જોઈ શકાશે પણ આત્મા પર લાગેલા ડાઘ તે આપણા લેહીનાં આંસુથી પણ નહિ જોવાય ! માં ઉપર લાગેલા ડાઘને બતાવનાર આરસી તે અનેક ઠેકાણે મળશે, પણ આત્મા પર લાગેલા ડાઘને ચીંધનાર-બતાવનાર કેણું? પિતાના મુખની કદરૂપતા માટે માણસ શરમાય છે, એ કદરૂપતાને ટાળવા અનેક પ્રયત્ન કરે છે, પણ આત્માની કદરૂપતા પળે પળ વધી રહી છે, અને આ કારૂપ મુખને લઈ હું Page #10 -------------------------------------------------------------------------- ________________ વિભુના પવિત્ર ધામમાં કઈ રીતે જઈશ? એના માટે ચિન્તા કરનારા કેટલા? જ્યાં અનન્તા નિર્મળ આત્માઓ બિરાજે છે, એવા સિદ્ધોના પવિત્ર ધામમાં જવા માટે આ આત્મા લાયક છે ખરે? આરસીમાં જે મુખ ધારી ધારીને જોવાય છે એ મુખ ઉપર વિશ્વાસઘાત, અસત્ય, અસંયમ, અનીતિના કેટલા અપવિત્ર ડાઘ લાગેલા છે? છતાં માનવી ગર્વ કરીને ફરે છે. પિતાના સ્થલ સૌન્દર્યને આરસીમાં જોઈ મલકાય છે. અંતરનું રૂપ આત્માનું સૌન્દર્ય અને પવિત્ર જીવનનું લાવણ્ય ભુલાણું એનું જ આ દુખદ પરિણામ છે. એટલા માટે જ જીવનદષ્ટાઓ કહે છે? ભાઈ ! તારે આરસીમાં મેં જેવું હોય તે જે, Page #11 -------------------------------------------------------------------------- ________________ પણ સાથે સાથે આત્માનું અવલેાકન પણ કરતા જા. આત્માનું નિરીક્ષણુ વધતાં આ સ્થૂલ રૂપનું આકર્ષણુ ઘટશે અને આ સ્થૂલનું આકર્ષણ ઘટતાં આત્માનું સૌન્દર્ય વિકસશે. प्रत्यहं प्रत्यवेक्षेत, नरश्चरितमात्मनः । किं नु मे पशुभिस्तुल्यं, किं नु सत्पुरुषैरिति ? ॥ રાજ પ્રભાતે માણસે પેાતાના ચારિત્ર્યનું પેાતાના વહેતા જીવનનુ–અવલાકન કરવું જોઈએ : મારું જીવન પશુ જેવું છે કે સત્પુરુષ જેવું ? સત્પુરુષાનુ જીવન કેવુ' નિર્મળ છે ને મારું જીવન કેવુ... મલિન છે? આ સ’સારની ફૂલવાડીમાં મારું જીવન ગુલાખના ફૂલ જેવુ' સુવાસિત છે કે લસણુ જેવું દુધ ભરેલુ. ? આ જગતમાં જન્મીને Page #12 -------------------------------------------------------------------------- ________________ મેં આશીર્વાદ મેળવ્યા કે શ્રાપ આ દુનિયા માંથી વિદાય લેતી વખતે મારા મુખ ઉપર આંસુ હશે કે હાસ્ય? હું અહિં શું કરવા આવ્યું હતું ને શું કરી રહ્યો છું? હું કયાંથી આ હો ને ક્યાં જવાને છું? મારું સ્વરૂપ કેવું છે ને હું આજે કેવું માનું છું ?આવા પ્રશ્નો ઊંડાણમાંથી જાગે તે જ માણસને પિતાની સ્થિતિનું ભાન થાય કે– હું મનુષ્ય છું. મનુષ્યત્વને શોભે એવું જીવન મારે જીવવાનું છે અને આ શરીર દ્વારા જ મારે મુક્તિ મેળવવાની છે. મને સુંદર માનવદેહ મળેલ છે, તીક્ષણ બુદ્ધિ મળી છે, અન્યની વેદના ઝીલવા ગ્ય કેમળ હૃદય મળ્યું છે. આવી સુંદર વસતુઓને હું કેમ Page #13 -------------------------------------------------------------------------- ________________ વેડફી શકું? પશું જેવું જીવન જીવવા કાંઈ આ મહામૂલી જિંદગી નથી મળી. આત્માને નિર્મળ કરવા, જીવનને સુગંધ થી ભરી દેવાને, શુભ અવસર સાંપડ્યો છે. કેટકેટલા ત્યાગી પુરુષોએ આ માનવ જીવનની ગૌરવગાથાઓ ગાઈ છે? તે શા માટે? ત્યાગીએએ આ દેહમાં શે વિશેષતા નિહાળી? આ દેહમાં એમને શું ભવ્યતા ભાસી? શા માટે પશુઓ અને મનુષ્યને એક જ કક્ષાએ ન મૂક્યા? શું બંનેમાં જીવન નથી? છે જ. તેમ જ બંનેને આહાર-નિદ્રા-ભય ને કામની લાગણી નથી? તે પણ છે જ, તે પછી બંને વચ્ચે ભેદ શા માટે? માનવીને ઉચ્ચ કક્ષાએ મૂક્યો અને પશુને Page #14 -------------------------------------------------------------------------- ________________ નીચી કક્ષાએ શા માટે? જ્ઞાનીઓને શું આ માનવ–દેહના મેહ હતા ? ના, તેઓને આ દેહેની કિમ્મત તા કંઈ જ નથી, પણુ કિમ્મત છે એક ધર્મની;' અને તે ધર્મ આ માનવદેહ દ્વારા જ શક્ય છે. એટલે આત્માને અજવાળનાર ધર્મને લીધે આ દેહની કિંમત પણ વધી અને માનવ જીવનની ગૌરવગાથા ગવાણી. ધમ માનવ-જીવનને તેજસ્વી બનાવે છે, ધર્મ આ જીવનમાં સંસ્કારના પ્રાણ ફૂંકે છે, ધમ માણસને ઊઠવગામી બનાવે છે, અને એની દૈવત્વના સિહાસન પર પ્રતિષ્ઠા કરે છે. ધમ વિહાણુ જીવન એ તે આત્મા વગરના શરીર જેવું છે કે જેમાં ન હેાય નૂર કે ન હાય પ્રકાશ; ન હોય પ્રાણુ કે ન હાય પવિત્રતા, જીવનમાં પ્રાણ ને પવિત્રતા રેહનાર ધર્મ જ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ હું ત્યારે આપણને વિચાર આવશે કે ધમ જો જીવનમાં આવા વ્યાપક છે તે તે દેખાત કેમ નથી ?”ભૂખ લાગે ત્યારે ધર્મ ખાવા કામ લાગતા નથી, તરસ લાગી હાય ત્યારે ધમ પીવા કામ લાગતા નથી, ટાઢ વાય ત્યારે ધમ આઢવા કામ લાગતા નથી, દેવું ચૂકવવું હોય તેા તે દેવા પેટે આપવા કામ લાગતા નથી અને વ્યવ હારમાં કઈ વસ્તુના વિનિમયમાં પણ ધમ આવતા નથી; તે પછી ધર્મનું મહત્ત્વ શું? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીઓ જણાવે છે કે: ધર્મ એ તેા ઝાડનાં મૂળિયા જેવા છે. મૂળિયાં ફળની જેમ ખાવા કામ લાગતાં નથી, ઝાડના બીજા અંગાની જેમ બહાર દેખાતાં નથી, તે ધૂળમાં દટાયેલાં-છુપાયેલાં હાય છે; Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦ છતાં એ ન હાય તેા ટકી રહેવાની તાકાત ઝાડમાં નથી જ. વૃક્ષા ફળે છે, ખીલે છે, મીઠાં ફળ આપે છે,. આ બધી બાહ્ય ક્રિયાઓના આધાર તા મૂળિયાં છે, તેમ જીવનના મૂળમાં પણ ધમ પડેલા છે. જ્યાં પ્રતિભા ઢેખાય છે, ઉન્નતિ ઢેખાય છે, સુખ ને આખાદી દેખાય છે ત્યાં ધર્મ છે. જ્યાં કંગાલિયત દેખાય છે, અવનતિ દેખાય છે, દુઃખ ને મરમાદી દેખાય છે ત્યાં અધમ છે. આ ધમ પશુને સાંપડયો નથી એટલે એ કનિષ્ઠ છે, હીન છે. મનુષ્ય આ ધર્મને પામીને શ્રેષ્ઠ અને ખડભાગી થયા છે, આ ધૂમથી માનવદેહ ગૌરવાન્વિત છે ! ધમની આવી પ્રશંસા સાંભળી સહેજ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન થાય કે ત્યારે ધર્મ કહે કેને? સૌ પોતપોતાના જન્મગત અને જાતિગત ક્રિયાકાંડને ધર્મ કહે છે, અને એ જ ધર્મના નામે લડે છે, ઝઘડે છે, અશક્તિ ઊભી કરે છે અને માનવને માનવથી દૂર લઈ જાય છે. શું આને ધર્મ કહે ? આ પ્રશ્નનું સમાધાન જૈન દર્શને બહુ સારી રીતે કર્યું છે. ધર્મનું લક્ષણ બાંધીને માનવજાતને એક સુંદર સત્ય પીરસ્યું છે અને ધર્મના રહસ્યને થોડા જ શબ્દોમાં વ્યક્ત કર્યું છે. આ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને માધ્યભાવ એ ધર્મનાં ચાર લક્ષણ છે. આ ભાવનાઓથી યુક્ત જે ક્રિયાઓ થાય તે ધર્મ. ધર્મનું પહેલું લક્ષણ છે મૈત્રીભાવ. Page #18 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. જે મનુષ્યના હૃદયમાં ધર્મના અંકુર ફૂટ્યા હોય, તેને આખું જગત મિત્રેથી ભરેલું લાગે, તેને આખું વિશ્વ પ્રેમમય લાગે. જેના હૈયામાં પ્રેમ હોય, મૈત્રી હોય, તેનું હૈયું શું બોલતું હોય? હું ભલે દુઃખી થયે, થાઉં; પણ બીજાને આ વખત ન આવે, મારા સર્વસ્વના ભેગે પણ બીજા આત્માએ તૃપ્ત થાઓ. સર્વ પ્રાણીઓ બંધનથી મુક્ત બને. સૌ ષહીન બને. સો વતન્ન બને. પરાધીન કેઈ ન રહે. આ મૈત્રીભાવના પછી ધર્મના બીજા લક્ષણમાં પ્રમોદભાવના આવે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણકમેલમાં, મુજ જીવનનું અર્થ રહે. આ ભાવનાને જન્મ મહાત્માઓના બહુ માનમાંથી થાય છે. આ પ્રમોદભાવનાના રંગથી રંગાયેલા હૈયાવાળો માણસ મહાપુરુષને જોઈ આનંદ પામે, જગતને મંગળમય પંથે લઈ જતા તેને જોઈ, આ ભાવનાવાળાનું હૈયું નાચવા માંડે. એને એમ થાય કે-આ સપુરુષ જ જગતને કલ્યાણને માર્ગ બતાવનારા છે, આ ભોમિયા વિના ભવ-વનમાં ભૂલા પડેલાએને માર્ગ કેણ ચીંધે?* આ સંસારરૂપ મભૂમિમાં આ સજજને જ શીળી છાયા આપનાર વૃક્ષે જેવા છે. પ્રમ Page #20 -------------------------------------------------------------------------- ________________ * : ભાવવાળો માણસ આવા પુરુષોને જોઈ એમના ચરણમાં ઢળી પડે. તમે તમારા માટે આ ભાવ વિચારી જોજો. તમે મિત્રો સાથે વટથી ચાલ્યા જતા હો અને માર્ગમાં સંતના દર્શન થાય તે એમના પગમાં પડે ખરા? માર્ગમાં એમના પગમાં પડતાં શરમ આવે, અને અમલદારને, કઈ વડા અધિકારીને મૂકીને નમન કરતાં શરમ ન આવે ! સત્તા અને શ્રીમંતાઈ આગળ માણસ ઝૂકી પડતે હોય અને સંયમ અને ત્યાગ આગળ માણસ અક્કડ થઈને ચાલતું હોય તે માનવું કે તેના હૃદયમાં પ્રમોદભાવંનું દીવાળું છે. એ પછી ધર્મનું ત્રીજું લક્ષણ છે કારુણ્યભાવ. | દીન કૂર ને ધર્મવિહેણ, - ફેખી દિલમાં દ રહે Page #21 -------------------------------------------------------------------------- ________________ કરુણાભીની આંખે માંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. જેના હૈયામાં કરુણાભાવ વિકાસ પામેલે હોય, એનું હૈયું જગતના જીવો માટે સહાનુભૂતિથી છલકાતું હોય, તે બીજાના દુઃખને પિતાનાં દુખ માને અને એ દુઃખને દૂર કરવા સતત પ્રયત્ન કરે. દીન આત્મા પ્રત્યે એ હૈયાની સહાનુભૂતિ બતાવે. ધર્મવિહેણા અને કર આત્માઓને જોઈ, એનું હૃદય દયાદ્રિ બની જાય અને એને થાય કે-આ બાપડા પાપ કરીને દુર્ગતિમાં ચાલ્યા જશે! આજ તે સત્તા ને શ્રીમંતાઈને ઘમંડમાં કેઈનું ય સાંભળતા નથી, કેઈ દુખીની સામું પણ જોતા નથી, પણ એમનું પુણ્ય પરવારી Page #22 -------------------------------------------------------------------------- ________________ • જશે ત્યારે આ જીવાનુ` શુ થશે ? તે વખતે એમના આધાર કાણુ ? આજે જે હસતાં હસતાં પાપા કરી રહ્યા છે એ પાપા રાતાં પણ નહિ છૂટે, જે કૂવામાંથી આ માણસે તુચ્છ આનંદનું પાણી ઉલેચી રહ્યા છે, એ કૂવા તા તે ઊનાં આંસુથી ભરવા પડશે. જગતની દૃષ્ટિએ દેખાતા આ આજના સુખી જીવા, એ આવતી કાલના દુ:ખી છવા છે : આવા કરુણાભર્યાં વિચાર આવતાં, કારુણ્યભાવવાળાનુ' હૈયુ' ભરાઇ આવે છે, અને એના નયનામાંથી આંસુની ધાશ વહેવા લાગી જાય છે. ધર્મનુ' ચાથુ' લક્ષણ તે મધ્યસ્થભાવ. માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું; Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કરે ઉપેક્ષા એ ભાગની, તાય સમતા ચિત્ત ધરુ 6 આ ભાવનાવાળા માણસ પાપના કીચડમાં પડતાં માનવીને મચાવવા પ્રયત્ન કરે, પણ પાત બીજાને પાપી બનાવવાનું નિમિત્ત તેા ન જ અને, અધર્મના માર્ગે જતાં કાઈ પણ પ્રાણીને શકય હોય ત્યાંસુધી એ અટકાવે, માર્ગ ભૂલેલાને માર્ગ ચીંધે, પણ માર્ગ ચીંધવા જાય અને અવળે માગે જનારા કહે કે : તને કેણે ડાહ્યો કર્યાં છે ? તું તારું કામ કરને, અમે અમારું' ફાડી લઇશું. તારે અમારામાં પડવાની જરુર નથી. તારી સલાહ અમારે નથી જોઈતી. ’ તા ય માધ્યસ્થભાવવાળા એના પર ક્રોધ ન કરે. ડૂબતાને તારવા પ્રયત્ન કરે પણ સામે હતા માણસ ન તરે તે ધક્કો તા ન જ મારે. Page #24 -------------------------------------------------------------------------- ________________ જે મનુષ્ય આ ચાર ભાવનાપૂર્વક જીવનની ક્રિયા કરતો હોય, એનામાં સ્વાર્થબુદ્ધિ કે પર વંચના કેમ હોઈ શકે? એ તે એમ જ માનતા હોય છે કે હું આ દુનિયામાં આવ્યું છું, માનવતાની સુવાસ ફેલાવવા તે પછી મારાથી તે જરા પણ બૂરું કેમ થાય? જગતના ભલામાં જ મારું ભલું છે. જગતમાં અશાંતિ હોય તે હું શાંતિથી કઈ રીતે જીવી શકું? હું જેમ સુખ, શાંતિ અને આબાદી ઈરછું છું, તેમ બીજાને પણ એની જ તૃષ્ણા છે, તે મારું અત્યારે કર્તવ્ય એ છે કેબીજાને શાંતિ આપવી અને બીજાને અશાંતિ ન થાય એ રીતે મારે જીવવું છે. જગતની અશાંતિમાં મારે ફાળે ન હૈ જોઇએ. જગત દુખી હોય ત્યારે હું એશ-આરામમાં Page #25 -------------------------------------------------------------------------- ________________ કેમ જીવી શકું? માનવજાત સંકટમાં સપાચેલી હોય ત્યારે હું છુપાઈને મારી જાતનું રક્ષણ કઈ રીતે કરી શકું? મારે તે ઝંપલાવવું જોઈએ, મારા ભાઈઓનું રક્ષણ કરવું જોઈએ. આ સમયે હું મારી જાતનું વિલેપન કરી, સૌના કલ્યાણ માટે ખપી જાઉં તે જ હું સાચે ધમ. પરસેવા એ જ આત્મસેવા છે. અર્પણ એ જ મારું કર્તવ્ય છે. એથી જ મારું કલ્યાણ થવાનું છે. જયાં મિત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યસ્થભાવ રમતા હોય ત્યાં માન કે અપમાન, હતુતિ કે નિન્દા કેઈની કઈ જ પડી ન હેય. એ કઈ દિવસ પ્રશંસાથી ફૂલાય નહિ અને અપમાનથી મુંઝાય નહિ. એને પિતાના Page #26 -------------------------------------------------------------------------- ________________ અર્પણને જ આત્મસંતોષ હોય, એને બીજાના મતની, બીજાની પ્રશંસાની જરૂર ન હોય તે કોઈ દિવસ અટકે નહિ, થાકે નહિ. એ એમ જ માને કે હું મારા આત્મસાતેષ માટે કરું છું, આમાં હું શું મહાન કરી રહ્યો છું? અરે, જડ પણ મૈત્રી કરે તે જાત સમર્પણ કરે તે પછી હું ચેતન આટલું પણ ન કરી શકું? દૂધ અને પાણીની મૈત્રી કેવી ભવ્ય છે? દૂધે પિતાને ઉજજવળ રંગ પાણીને આપે. અને પાણીએ પિતાની જાતને દૂધમાં વિલેપન કરી. બંને એક બન્યા. દુધ એ દૂધ ન રહ્યું ને પાણી એ પાણી ન રહ્યું. મૈત્રીભાવને અર્થ જ એકતા છે. એકતામાં ભેદ ન હય, ભિન્નપણું પણ ન હેય. હવે દૂધ ચૂલા પર ચઢે Page #27 -------------------------------------------------------------------------- ________________ ત્યારે દૂધ ગરમ થતું જાય, તેમ પાણી મળતું જાય; કારણ કે પાણી માને છે કે આણે મને રંગ આપે તે મારે એની ખાતર બળવું જોઈએ. અને પાણી બળવા લાગે છે બળી જાય છે, ત્યારે દૂધ વિચારે છે કે મારે માટે પાણીએ પ્રાણ આપ્યા તે મારે એની પાછળ બળી મરવું જોઈએ. અને પછી એ ઊભારે થઈ અગ્નિમાં ઝંપલાવે છે; મિત્ર પાછળ બળી મરવા તૈયાર થાય છે. ત્યારે માણસ શું કરે છે? દૂધમાં પાણી રેડે છે. મિત્રને પામતાં દૂધને ઊભરે શાંત બની જાય છે–ઉભરો બેસી જાય છે અને પછી માણસે તુરત દૂધને ચૂલા ઉપરથી ઉતારી લે છે, આ જડની મૈત્રી ! જડ જેવી વસ્તુ પણ મૈત્રીભાવ કેળવ્યા પછી સર્વસ્વ અર્પણ કરવા તત્પર Page #28 -------------------------------------------------------------------------- ________________ બને છે. આપણે તે ચેતન કહેવાઈએ. આપણે વિચાર કરવાની જરૂર છે કે આપણામાં આવે મૈત્રીભાવ આવ્યો ? કદી આવી ત્યાગની ભાવના જમી? માટે જ ચિન્તકે કહે છે કે ધર્મનું પહેલું પગથિયું મૈત્રી છે. આ મૈત્રીને ઉદય થયા પછી આપણે ગમે એવું મહાન કાર્ય કરીશું તે ય આપણામાં “અહમ નહિ આવે. એમ જ થશે કે આ તે મારું કર્તવ્ય છે, અને માનવ તરીકે હું મારા કર્તવ્ય કરું છું. આવી કર્તવ્યભાવનાને જગાડવા માટે, પ્રભાતે આત્મચિન્તન અને જીવનચિન્તન કરવું જોઈએ. અને કાચની આરસીમાં મુખડાને જોવા કરતાં મહાપુરુષેના ચરિત્રરૂપ આરસીમાં આત્માનું સૌન્દર્ય અવલેકવું એ જ કલ્યાણને માર્ગ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ માનવતાનું ત્રીજું પાન સત્ય selfie ગિરિરાજના કેઈ ઉન્નત શિખર ઉપર ચઢવું હોય તે એકદમ કુદકે મારી ઉપર ન જવાય પણ કમેકમે સોપાન દ્વારા ઉપર પહે થાય, તેમ માનવતાના ઉન્નત શિખરે પહેથવા માટે પણ જ્ઞાનીઓએ ચાર પાન નકકી . ક્યાં છે? શુર, પંડિત, વાતા ને દાતા. જેનામાં શૌર્ય હેય તે શૂર, જેનામાં પાંડિત્ય હોય તે પંડિત, જેનામાં વકતૃત્વ હોય તે વકતા અને જેનામાં દાતૃત્વ હેય તે દાતા. ગયા રવિવારે આપણે વિચારી ગયા કે રણમાં જિતે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪ તે શૂર નહિ પણે ઇન્દ્રિયોને જિતે તે શૂર શા ભણી જાય તે પંડિત નહિ, પણ ધર્મને આચરે તે. પંડિત, તેવી જ રીતે વર્ણને વિલાસ કરનારે એ વકતા નહિ પણ સત્યને ઉચારે તે વકતા.. સત્યના સિદ્ધાન્તની સભા. ઈંગ્લેન્ડમાં એક સંસ્થા છે (Pedlock Society) આ મંડળમાં ઉમરાવ કુટુમ્બથી માંડીને ગરીબ કુળમાં જન્મેલો માણસ પણ સભ્ય થઈ શકે છે. એ મંડળની વિશિષ્ટતા એ કે : એના નિયમને નહિ પાળનાર વડાપ્રધાનને પણું માન ન મળે, જ્યારે એના નિયમોને પાળનાર એક સામાન્ય વ્યક્તિને પણ માન મળે, એવું એનું બંધારણ છે. અને Page #31 -------------------------------------------------------------------------- ________________ એના બંધારણીય સિદ્ધાન્ત અનુસાર જે વિતે તે જ એને સભ્ય ગણાય. એના સભ્ય તે મુઠ્ઠીભર જ છે, પણ જે છે તે ખરેખર છે ! એમાં દાખલ થનારે આટલી પ્રાથમિક વિધિ કરવાની હોય છે. ત્યાં એક ચાંદીનું તાળું ને સેનાની કુંચી છે. સભ્ય થનારે એ તાળાને ત્રણ વાર ઉઘાડવાનું ને ત્રણ વાર બંધ કરવાનું હોય છે. આ રીત આપણને કેટલી વિચિત્ર લાગે? પણ આપણે જે ઊંડા ઉતરીશું તે આપણને ખબર પડશે કે આ ઉઘાડવાસ કરવાની પાછળ કે ભવ્ય ઉદ્દેશ છે! તાળું વાસના આ સંકલ્પ કરે છે કે માજથી હું મનથી કેઈનું ય બૂરું ચિન્તવવાનું બંધ કરું છું, વચનથી કેઈનું ય Page #32 -------------------------------------------------------------------------- ________________ ખરાબ બોલવાનું બંધ કરું છું, ને કાયાથી કેઈનું ય ખરાબ નહિ કરવાની પ્રતિજ્ઞા લઉં છું. ચાંદીના તાળાને સોનાની ચાવીથી બંધ કરું છું એટલે ચાંદી જેવા ઉજજવળ મુખને હું પ્રતિજ્ઞાની સુવર્ણકૂંચીથી બંધ કરું છું. આ તાળું ત્યારે જ ઊઘડશે કે જ્યારે આમાંથી સત્યની કે પ્રશંસાની વાણી ટપકશે; અસત્ય કે નિન્દા માટે તે આ મુખ હવે પછી બંધ છે. મારાં નયને સત્યને જોશે, અસત્યને નહિ; મારા કાન સત્યને સાંભળશે, અસત્યને નહિ; મારી જીભ સત્યને ટપકાવશે, અસ. ત્યને નહિ! મનથી, વચનથી, કાયાથી કેઈનું ભલું થશે તે કરીશઃ ભલું ન થાય તે કંઈ નહિ; પણ કેઈનું બૂરું કે નહિ જ કરું. . આ જ વાતને ભારતના તેજસ્વી સંત Page #33 -------------------------------------------------------------------------- ________________ હજારો વર્ષોથી પિતાના જીવન દ્વારા કહેતા આવ્યા છે. વચન-રતન મુખ કેટડી, ચૂપ કર દીજે તાળ; ઘરાક હોય તે ખોલીએ, વાણી વચન રસાળ વચન એ તે રત્ન છે. મુખ એ આ મહામૂલાં સ્નેને રાખવાની તિજોરી છે. રન કંઈ જેમ તેમ અને જ્યાં ત્યાં રખાય? એ તે બંધ તિજોરીમાં જ શેભે. પણ સદાકાળ કંઈ તિજોરી બંધ રખાય? ઘરાક આવે, કઈ ખરીદનાર આવે, કેઈ સારે પારખું આવે તે તિજોરી ખેલવી જ પડે પણ ખેલ્યા પછી તે એ રને એવી રીતે સચ્ચાઈથી બતાવવા કે જેનાર પણ ડેલી ઊઠે. એ વચન-રત્નમાં પ્રિયતાના પાસા હોય; હિતચિન્તનને આકાર Page #34 -------------------------------------------------------------------------- ________________ હોય, સત્યના પ્રકાશિત કિરણ હોય છે જેના પણ વાહ વાહ! પિકારી જાય ! હું કહું છું કે સત્ય, તથ્ય ને પથ્યથી ભરેલું આપણું વચન હોય તે, એની આગળ કેહિનૂર પણ કંઇ જ હિસાબમાં નથી ! ઘણા વખત પહેલા આગમ-સાહિત્યમાં વાણના આઠ ગુણ મેં વાંચ્યા હતા. મને થયું કે આ આઠ ગુણેથી યુક્ત આપણાં વચન હેય, તે તે આ સંસારમાં ય શાન્તિનું વર્ગ ઊભું થાય! તે આઠ ગુણેને હું આપની આગળ ઉં છું. વાણીને પહેલે ગુણ તે પુ. આપણું બોલવું એવું હોવું જોઈએ કે જેમાંથી મધુરતા ટપકે, મીઠાશ ઝરે, વાણી આથી સૌમાર્ય નીતરે, સાંભળનારના કાન પણ Page #35 -------------------------------------------------------------------------- ________________ રહ એ પ્રિય વચન ફરી ફરી સાંભળવા તલસે. વાત એકની એક જ હોય પણ એક માણસ એવી મીઠાશથી રજૂ કરે કે સાંભળનાર આનન્દથી ડેલી જાય ત્યારે એ જ વાત બીજે એવા કટુ શબ્દમાં મૂકે કે સાંભળનાર હસતે હોય તે રડી પડે. મધુર શબ્દોમાં માતાને કહ્યું હોય કેઃ “કેમ છો મારી મા?” તે માતા ખુશ થઈને કહેશે કે “આવને મારા ભા.” પણ એ જ વાત કટુ શબ્દમાં કહી હોય કે : “કેમ છો બાપની વહુ?” તે ઉત્તર મળશે કે “તારું કાળજું ખાઉં?” શબ્દમાં કે જાદુ છે? એક જ વાત રજૂ કરવામાં પણ કેટલું અંતર? કવિએ કહ્યું છેઃ શબ્દ શબ્દ તું કયા કરે? શબ્દકે હાથ ન પવ એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ, Page #36 -------------------------------------------------------------------------- ________________ શબ્દને હાથ કે પગ ભલે નથી પણ એનામાં એવી તાકાત છે કે સુંદર રીતે એને ઉપયોગ થયેલ હોય તે એ દાઝેલ હૈયાના ઘા પર મલમપટ્ટાનું કામ કરે, પણ એ જ શબ્દને અબૂઝ રીતે વાપર્યો હોય તે કોઈના દિલમાં ન હોય તે ય જખમ ઊલે કરે. એટલા માટે આપણી વાણી મધુર હોવી જોઈએ. મધુરતાનું તે સમજ્યા, પણ મધુરતાના નામે ખુશામત આવી જાય તે? તે તે જુલમ થાય. એ વાણી જ પતનનું સાધન થાય. ન બેલવાને ઠેકાણે બેલે અને બેલવાને ઠેકાણે મીન થઈ જાય તે કેવું અયોગ્ય થાય? એટલે બીજો ગુણ છે નિપુણ. . વચન જેમ મધુર હોય તેમ સાથે સાથ નિપુણ હેવું જોઇએ. જેની વાણીમાં નિપુણતા Page #37 -------------------------------------------------------------------------- ________________ હોય તે બેટી ખુશામત કરે નહિ. કેઈની બેટી શેમાં તણાય નહિ અને કઈ બનાવવા આવે તે અવસરે એને ચેતવ્યા વિના રહે નહિ. એક ફૂલણજી પતિ વારંવાર પિતાની પત્ની આગળ પિતાનાં કુળ, જાતિ, ગૌરવ અને કુટુમ્બનાં વખાણ કરતે. આથી સ્ત્રી કંટાળી ગઈ. એક વાર પતિએ પૂછયું: “મારાં સગાંઓ પર તારે પ્રેમ કે છે?” નિપુણ શબ્દમાં પત્નીએ ઉત્તર વાળે. “પ્રાણનાથ! આપનાં સગાંઓ પર મારો પ્રેમ કાં ન હોય ? હું તે મારી સાસુ કરતાં ય આપની સાસુને વધારે ચાહું છું !” આ મધુર છતાં નિપુણ ઉત્તર સાંભળ્યા પછી એના પતિને થઈ ગયું કે અહિથી બેટી બડાઈ કે ખુશામત નહિ મળે. આ ઉત્તરમાં મધુરતા ને નિપુણતાનું મિશ્રણ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ હાર ત્રીજો ગુણ છે.: સ્તોમ્ સ્તાક એટલે | થોડું, ખેલવુ' ખરું' પણ થાડુ, જરુર પૂરતુ જ. બહુ બાલ બાલ કરનારના વચનની કિંમત હોતી નથી. બહુ ભાષણા કરનાર, જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે શિખામણુ દેનાર વાચાળમાં ખપી જાય છે. એના પર લેાકાને વિશ્વાસ એસતા નથી. એ ખેલે તા લાકે એને શાન્તિથી સાંભળે નહિ અને સાંભળે તા એના પર વિશ્વાસ એસે નહિ, માટે થાડું ખોલવુ. જરૂર પડે ત્યારે ખેલવુ અને થોડા શબ્દોમાં ઘણું કહેતાં શિખવુ. એક પ્રસ`ગ મને યાદ આવે છે. સુબઇમાં પૂ. આગમારક આચાય મહારાજશ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજને વંદન કરવા એક ગૃહસ્થ આવ્યા હતા. બે માળ ચઢીને પેલા ભાઈ ઉપર આવ્યા. આવનારનુ શરીર Page #39 -------------------------------------------------------------------------- ________________ જરા ભારે હતું. એ હાંફી ગયા. વંદન કયા પછી રિમત કરી એમણે કહાં-“સાહેબ આપ તે બહુ જ ઊંચે બિરાજે છે?' મહારાજશ્રીએ મિત કરી માર્મિક ઉત્તર વાળ્યોઃ “હા, ભાઈ! અમે ઊંચે છીએ એટલે તે તમે વંદન કરવા આ છો !” આ વાકયમાં લેવું હતું. એટલે કે અમે સદગુણના સિંહાસન પર છીએ એટલે તમે વદન કરે છે. સદ્દબુ ન હોય તે અહિ કેણ આવે? આ ટૂંક ઉત્તરથી પણ આપણું મન આનન્દ પામે છે, કારણ કે આ ઉત્તરમાં મધુરતા, નિપુણતા ને અસ્પતાનું પ્રમાણ સંમિશ્રણ છે ! પતિત-થે ગુણ તે ખાસ કંઈ Page #40 -------------------------------------------------------------------------- ________________ કાર્ય હોય તે જ બલવું. નહિ તે મૌન રહેવું. મૌનથી વાણીનું મૂલ્ય વધે છે. મીનથી વાણમાં ચિન્તન આવે છે. મૌનથી વચનમાં તેજ આવે છે. અને મૌન પછી પ્રગટેલી વાણીમાં કેઈ અજબ જુસ્સો હોય છે. એવી વાણી સાંભળવા ઘણું હૈયાં તલસતાં હોય છે. પાશ્ચાત્ય પદ્ધતિને લઈને આજ કેટલાક કઈ ઠેકાણે ખાણું કે તે ય ભાષણ ઝીકે. જ્યારે રશિયામાં સ્ટેલિન જરૂર વગર કદી ન બેલે. એનું પરિણામ એ આવ્યું કે આપણું આગેવાનોને કઈ સાંભળવા તૈયાર નથી. ત્યારે સ્ટેલિન ક્યારે શું બોલશે એ માટે લેકે સાંભળવા તલસી રહ્યા છે! માટે કાર્ય વિના નકામી વાત ન કરવી. વ્યવહારમાં પણ આપણને ઘણું માણસે એવા જોવા મળે છે કે જેમને બોલવાનું Page #41 -------------------------------------------------------------------------- ________________ ન મળે તે આફરે ચઢે! બેલે ત્યારે જ જંપ વળે. એ બોલે ત્યારે એની વાતમાં ન હોય માથું કે ન હોય પગ. જેમ આવે તેમ આડે ધડે ફેકે રાખે ! અને સાંભળનારના મનમાં થાય કે આ બલા ક્યારે જાય? માટે જરૂર પૂરતું બોલવું. તિ-આપણી વાણી ગર્વવિહેણી હેવી જોઈએ. વાતવાતમાં આપબડાઈ કરવી, પિતાની જ વાત આગળ ધરવી, પિતે શું કર્યું અને શું નથી કર્યું એનું લંબાણથી | વિવેચન કરવું-આ સી અભિમાનનું સૂચક છે. જ્યારે માણસ આપબડાઈ કરતે હોય છે ત્યારે વિવેકી સાંભળનાર તે એના પર મનમાં હસતે હોય છે, પણ જાતપ્રશંસામાં પડેલા માણસને એ સામે ધ્યાન હેતું નથી. પિતાની Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રશંસામાં પલે માણસ વિવેકશક્તિ બેઈ બેઠો હોય છે. અને અવિવેકી માણસ સામા માણસને સમજવા જેટલે શક્તિશાળી ક્યાંથી થાય? અભિમાની માણસ કે વિવેકશૂન્ય બને છે તેને તમને એક દાખલો આપું. દાદાભાઈ નવરોજજી ઇલેંડમાં એક વાર ત્યાંના ઉમર સાથે ખાણું લેતા હતા. સારા સારા બુદ્ધિશાળી માણસોએ એ પ્રસંગે હાજરી આપી હતી. વાત વાતમાં એક વાત ઉપર જરા વધારે પડતી ચર્ચા થઈ. એમાં દાદાભાઈએ પિતાને મત દર્શાવ્યું. ત્યાં બેઠેલ એક બાજુએ અભિમાનભર્યા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું (What these ugly and black Indians can understand about it ?”) “કદરૂપા Page #43 -------------------------------------------------------------------------- ________________ અને કાળા હિનસ્તાનીઓ આ બાબતમાં શું સમજે ?” આ સાંભળી દાદાભાઈ નવરોજજીએ ખીસામાંથી - આરસી કાઢી, એ બાનુના મુખ આગળ ધરી, નમ્રતાથી કહ્યું: (“You can see your face in it') “તમે તમારું મોટું આમાં જોઈ શકે છે !” કારણ કે આ સ્ત્રીના મુખ કરતાં પોતાનું ઉજજવળ ને પ્રતિભાસંપન્ન મુખ જ એની કાળાશ ને કદરૂપતા પૂરવાર કરવા પૂરતું હતું. આથી સી હસી પડ્યાં. વિવેકી માણસે તે કામ જ એવું કરવું જોઇએ કે જેથી એનું કામ જ એની પ્રશંસા કરે. માણસને તે બલવાની ય જરૂર ન પડે, અને અભિમાન કરતાં નમ્રતાપૂર્વક મૂકવામાં આવેલી વાતને લેકે શાન્તિથી સાંભળે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ . બોલનાર નમ્ર રીતે આલતા હાય તા એના પ્રત્યે લાકાને સહાનુભૂતિ પ્રગટે છે, અને ખાલ નારના શબ્દો સામાના હૈયામાં સાંસરા ઉતરી જાય છે. નમ્રવાણી એ વાચાના અલંકાર છે. અનુચ્છ-વાણી તુચ્છ ન હાવી જોઈએ. વાણીમાં પ્રૌઢતા, ગભીરતા અને સહૃદયતા હાવી જોઇએ. આજ આપણા ઘરામાં કેવી તુચ્છ વાણી આલાઈ રહી છે ! ગાળા, તાડાઈ ને અસભ્યતાથી છલકાતાં આજના ઘરે જોઉં છું, ત્યારે હૃદયને ક્ષેાભ થાય છે. ઉચ્ચ કહેવાતા માણસાનાં ઘરા પણ આજ કેવાં સંસ્કારહીન અનતાં જાય છે! આર્યાવના ધરામાં પત્ની પતિને ‘ આય પુત્ર ’ ‘ દેવ ’ ‘ નાથ ’ કહીને સબાધતી અને પતિ પત્નીને દૈવી ' કહીને Page #45 -------------------------------------------------------------------------- ________________ સંધતે, એના બદલે આજ તે છડાઈભય અયોગ્ય સંબંધનેથી ગૃહ ગાજી રહ્યાં છે. બાપ દીકરાને મેળામાં બેસાડી રમાડતે હોય અને બાળકને રમાડતાં રમાડતાં લાડમાં બાપ કહે છે : “મારો સાથે બહુ તેફાની.” હું એને પૂછું કે “ભાઈ ! આ છેકરે તારે સાળે કયારે થશે? કઈ રીતે થયે?” ત્યારે કહેશે કે “હું તે અમસ્તે જ બેઉં . આમ બેલાય છે !' પણ પોતે શું બોલે છે એનું ભાન નથી. છોકરાના કાનમાં ગ્રામીણ તાનું કેવું ઝેર રેડાય છે અને એને ખ્યાલ નથી. છોકરી પાણીનું બેડું ભરીને આવતી હોય અને ઠેકર વાગે ને બેડું ફૂટી જાય તે મા એ દિકરીને કેવા હલકા ને તુરછ શોથી ૫કૅ આપવાની શરૂઆત કરે ? હું નહિ Page #46 -------------------------------------------------------------------------- ________________ કહું, તમે જ કહે. હવે તમે નહિ કહે તેય ચાલશે, મનમાં સૌ સમજે છે. મૂળ વાત એ છે કે આપણા શબ્દોમાં તુરછતા વધી ગઈ છે. આજ સુધરેલા માણસે પણ કેવું છે બેલે છે. તેને એક દાખલો આપું. એક શેઠે નેકરને તુચ્છતાથી કહ્યું: “સાલા ! તારામાં જરા ય અકલ નથી.” ન કરે નમ્રતાથી ઉત્તર વાળે ? “વાત સાચી છે. શેઠ ! મારામાં અક્કલ નથી જ. મારામાં અક્કલ હોત તે હું તમારે ત્યાં નેકરી ન કરતાં પણ તમને મારે ત્યાં નેકર રાખત!” બોલે, આમાં બોલનારે શું સાર કાઢ્યો? એના કરતાં તુરછ–હલકા વચને ન ઉચાર્યા હત તે કેવું માન રહેત? તુર વાણીથી Page #47 -------------------------------------------------------------------------- ________________ કા તા મિત્ર હાય । ચ શત્રુ થાય, જ્યારે અતુચ્છ અને સભ્યતાભર્યાં પ્રિય વાર્તાલાપથી શત્રુ હાય તા ય મિત્ર થઇ જાય. પૂર્વસંજિતમ્ જે ખેલવુ તે સ`કલનાપૂવક ને પહેલાં વિચારીને ખેલવુ. વિચારના ગળણાથી ગળીને કાઢેલું વચન અતિમણીય હાય છે અને ખાલેલા વચનને ફેરવવાના પ્રસંગ આવતા નથી. માલતાં પહેલાં વિચાર કરવા કે આ સ્થાનમાં આ ખેલવા જેવુ છે કે નહિ ? આ આલીશ તા તેનુ પરિણામ શું આવશે ? મારે મારા ખાલવાના શે ઉદ્દેશ છે ? અને જે આવુ છું તેની કેટલી અસર થશે ?-આ રીતે પહેલાં તૈયારી કરીને કે વિચાર કરીને ઉચ્ચારેલ . વાક્ય ધારી અસર કરી જાય. અરે ! એવુ· વચન તે રત્ન કરતાં ય વધી જાય. Page #48 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સરીખા ધન નહિ, જે કઇ જાને બોલ; હી તો દામે મિલે, શબ્દ ન આવે મેલ! એક કવિ કહે છે કે બોલતાં આવડે તે વચનનું તેજ હીરાના તેજને ય ઝાંખું પાડે. પણ શરત એટલી કે વિચારીને બેસવું. આ રીતે વિચારીને બોલનારની વાણીમાં અધર્મ તે હેય જ કયાંથી? એટલે વાણીને આઠમ ગુણ તે ધર્મસંયુક્ત ! ઘઉંચું—આપણી વાણીમાં ધર્મ હવે જોઈએ. વાણી એ પવિત્ર વસ્તુ છે. ઈશ્વરના જેટલી જ પાવન છે. એને દુરુપયોગ કેમ થાય? હું તમને જ પૂછું કે તમારી વાણી આજે પવિત્ર છે ખરી? તમે શબ્દને બ્રહ્મ જાણી ઉરચાર છે? જે તમારી વાણીમાં નિન્દા Page #49 -------------------------------------------------------------------------- ________________ હેય, ધિક્કાર હોય, તિરસ્કાર કે પક્ષપાત હોય તે તમારી વાણી પવિત્ર કઈ રીતે ગણાય? ધર્મયુક્ત કઈ રીતે મનાય? તમને કોઈ સામે મળે તે એની પ્રશંસા કરે, એના ગુણગાન કરો, એની વાહ વાહ પિકા અને એ જાય કે તુરત એનું દવાનું ચાલુ કરે એ ક્યાંને ન્યાય? કેઈના ય ન જોયેલા કે ન જાણેલા તેનું વર્ણન કરવું, એમાં રસ લે, એમાં સંમતિ આપવી આ બધે વાણીને વ્યભિચાર નથી? આજ કઈ બે મિત્રે મળે તે માસની નિન્દા કરે. એમાં કેઈ ત્રીજો ભળે તે એ પણ એ બેમાં ભળી નિન્જા-મંડળ વધારે. એમ કરતાં એ ત્રણમાંથી એક ચાલ્યો જાય, તે તુરત એ બને ભેગા Page #50 -------------------------------------------------------------------------- ________________ થઈ જનારની નિન્દા કરવા મંડી પડવાના. આ તે કેવી વાણી? અરે રે! શું વાણી આ માટે મળી છે? આમ જે અધર્મ યુક્ત વાણુને વ્યાપાર ચાલશે તે પછી માણસના વચન પર વિશ્વાસ કેણ કરશે? પ્રજ્ઞ માણસ તે આ વાણીવિલાસ સાંભળી સમજી જાય કે જે માણસ બીજાની ગેરહાજરીમાં એની નિદા કરે છે, તે મારી ગેરહાજરીમાં મારી નિન્દા કાં ન કરે? આ ડાપણભર્યો વિચાર કરનાર માણસ આવાઓને મિત્ર રહે ખરે? આવા માણસને કેઈ સારો માણસ ધારી ન્યાય તળવા બેસાડે તે એ ન્યાય કે, આપે? એની વાણીમાંથી એ જ નીકળે કે, મારું મારા બાપનું ને તારું મારું સહિયારું! ધર્મયુક્ત વાણી કોને કહેવાય અને Page #51 -------------------------------------------------------------------------- ________________ ધમ યુક્ત વાણીવાળા માણસ કેવા નિષ્પક્ષપાતી અને નિઝર હાય તેના એક સુંદર દાખલેા ઈતિહાસમાં આવે છે. એક રાજા ધનુર્વિદ્યા શીખતા હતા. રાજાના હાથથી અજાણતાં એક માણુ છૂટયુ અને એક નિર્દેષ માણુસને વાગતાં એ ઘાયલ થયા. ઘાયલની માતાએ આની ફરિયાદ ત્યાંના વડાન્યાયાધીશ પાસે કરી. તે જમાનામાં રાજ્યનુ રક્ષણ જેમ ક્ષત્રિયાના હાથમાં હતુ.તેમ ન્યાય અને પ્રજાની સલામતીનુ' ખાતું પ્રમાણિક એવા ધર્માધિકારીના હાથમાં હતુ. અને એ ધર્માધિકારી પુરુષ વડા-ન્યાયાધીશ ગણાતા. ન્યાયને વફાદાર એવા ન્યાયાધીશે રાજાને ન્યાયાલયમાં હાજર થવાના આજ્ઞાપત્ર મોકલ્યા. રાજા આન્યા ત્યારે Page #52 -------------------------------------------------------------------------- ________________ એને ઉચ્ચ સ્થાન પર બેસાડવાને બદલે ગુને ગારના પાંજરામાં ઊભા રહેવાની એણે સૂચના કરી. આ દશ્ય સી જોઈ જ રહ્યાં. રાજાએ પિતાને ગુને કબૂલ કર્યો. એટલે એણે અમુક દંડ કરી રાજાને મુક્ત કર્યો અને પછી ન્યાયાલયની બહાર આવી ન્યાયાધીશે અતિ નમ્રતાથી રાજાને નમન કર્યું. આથી રાજા ખૂબ પ્રસન્ન થયા અને પોતે સંતાડી રાખેલી નાની તલવાર બતાવી કહ્યું “ ન્યાયાલયના આજ્ઞા-પત્રને માન આપી હું અદાલતમાં હાજર થયે, પણ મને એમ લાગ્યું હેત કે ધર્મ ને ન્યાયથી તમારી વાણી વેગળી છે તે આ તલવારથી તમારે શિરચ્છેદ અહીં જ કરી નાખત. પણ તમારી ધર્મ ને ન્યાયમય વાણીથી મને આનંદ થાય છે, ને તમારા જેવા ન્યાયાધીશથી હું ગર્વ લઉં છું કે Page #53 -------------------------------------------------------------------------- ________________ મારા રાજ્યમાં રાજા કરતાં ય ન્યાયને પ્રથમ માન આપનારા ધર્મનિષ્ઠ ન્યાયાધીશ છે!” તે જ ઘડીએ પિતે ઝબ્બામાં સંતાડી રાખેલી સોટી બતાવતાં ન્યાયધીશે કહ્યું : “રાજન ! સારું થયું કે તમે અદાલતને માન આપ્યું અને મારો ન્યાય માન્ય રાખે. નહિ તે હું સેવન ખાઈને કહું છું કે તમે ન્યાયને ઠોકર મારી હેત તે, હું આ સેટીથી તમારા બરડાની ખબર અહીં જ લઈ લેત. સારું થયું કે આપણને બનેને સદબુદ્ધિ સૂઝી!” વાહ આ કે ન્યાય ! “વાહ ધમમય વાણ! આ પ્રસંગે શું કહે છે? આપણે વાણીમાં ધર્મ જોઈએ, ન્યાય જોઈએ, સત્ય ને પવિત્ર્ય જોઇએ. કેઈને ય આપણી વાણીથી Page #54 -------------------------------------------------------------------------- ________________ - ૪૮ અન્યાય ન થઈ જાય એવી કાળજી રાખી વકતૃત્વ કરનારા કેટલા? આવા વિચારક વક્તા હોય તે પ્રજામાં કેટલી શાંતિ ને કલ્યાણકામના હોય? એટલે આ આઠ ગુણેથી યુક્ત વાણી બેલે તે વક્તા, નહિ તે બક્તા–લબાડ તે છે જ ! માત્ર ભાષણ સારું કરી જાય, વાણી શુદ્ધ બેલી જાય, એટલા માત્રથી જ્ઞાનીઓ એને વક્તા નથી કહેતા. એમ તે કાશીમાં એવા કેટલાક વિદ્વાને છે કે જે બોલવામાં વ્યાકરણની એક અશુદ્ધિ આવે તે જીભ કાપવા હાથમાં ચપ્પ લઈને બેઠા હોય. પણ એ જ પંડિત ગંગાના ઘાટ પર જાય ત્યારે ગાયત્રીને જાપ કરતાં જાય ને માછલું દેખાય તે લેટામાં નાખતા જાય. એમને પૂછો કે આ લેટામાં શું ? Page #55 -------------------------------------------------------------------------- ________________ તે કહેશેઃ “જળડેડી.' આવા વાચાળ પંડિતે પિતાનું કે એના સમાગમમાં આવનારનું શું કલ્યાણ કરે? એવી જ હાલત છે આજની વિદ્યાપીઠની ડીગ્રીએની! આ જ્ઞાનને વાણીવિલાસ જનકલ્યાણ માટે નથી વયે પણ લેકેને છેતરવા માટે અને અભણેને આંજવા માટે વળે છે! માણસની વાણીમાં સત્ય ન હોય અને જૂઠ હેય તે એની બીજી સજા તે થવાની હોય ત્યારે થાય, પણ પ્રત્યક્ષ સજા તે એ મળે કે એ સાચું બોલતે હોય ત્યારે પણ લેક એને બેઠું માને છે. એ સોગન ખાઈને કહે હેય તેય એના વચન પર લેકોને વિશ્વાસ ન બેસે, માટે વાણી પવિત્ર જોઈએ અને એ વાણીને પવિત્ર રાખવા માટે તપ જોઈએ. Page #56 -------------------------------------------------------------------------- ________________ જેમ આચારને શુદ્ધ રાખવા માટે તપ, વિચારોને શુદ્ધ ને રવસ્થ રાખવા માટે તપ, તેમ ઉરચારને શુદ્ધ ને પવિત્ર રાખવા માટે પણ વાણીને તપ કરવા જોઈએ. अनुद्वेगकरं वाक्यं, सत्यं प्रियहितं च यत् । स्वाध्यायाभ्यासने चैव, वाङ्मयं तप उच्यते ॥ વાણી એવી હોય કે સાંભળનારને ઉગ ન થાય, સત્ય છતાં મધુર ને હિતકર હોય, ઊંડા ચિન્તન અને અભ્યાસમાંથી પ્રગટેલી હેય-આ વાણીનું તપ! આવા તપથી માણસ એ માણસ બને છે. તપ વિનાની, ચિન્તન વિનાની, અભ્યાસ વિનાની, કર્કશ વાણી તે પશુઓ પણ બેલી શકે છે. એમાં માણસ બેલીને શું વધારે કરે છે?. આ હું એકલે જ Page #57 -------------------------------------------------------------------------- ________________ પા નથી કહેતા હા ! ગીતા પણ કહે છે કેઃ માણસની વાણી પાછળ તપશ્ચર્યાં હાય, તપશ્ચર્યાવિહાણી વાણી તેા પશુની હાય ! - એક જીના વખતની વાત છે. જ્યારે માણસા આટલા ચાલાક ને જૂઠાખાલા નહાતા પણ ભદ્ર ને સાચાખેલા હતા, તે વખતે એક ગૃહસ્થને ત્યાં સત પધાર્યાં. પણ આ ઘરના માલિક–સ્રી પુરુષ-મહારથી . ઘણાં જ સુંદર ને ભલાં લાગતાં હતાં પણ અંદરથી સાવ જ એડાળ ! એક મહિનાના પરિચયથી સત ત્રાસી ગયા. એ ઘરમાં સત્ય, ચિન્તન, સ્વાધ્યાય, મધુરતા કંઇ જ ન મળે, એકલા બાહ્ય વૈભવના આખરના કાલાહુલ હતા. સંતે મહિના પછી વિદાય વખતે આશીર્વાદ આપતાં કહ્યું માણુસ બનજો ! - Page #58 -------------------------------------------------------------------------- ________________ પુરુષ ધમાલિયે હતે. એણે આ વાક્ય પર જરા ય વિચાર ન કર્યો, પણ સ્ત્રી ભારે ચકેર. એ પામી ગઈ. એણે પતિને પૂછયું: આપણે માણસ નથી? શું દેર છીએ? સતે માણસ બનજો” એમ કેમ કહ્યું? આ સાંભળી પુરુષને પણ જરા વિચાર આવ્યું. વાત સાચી હતી. સંતે આમ કાં કહ્યું? એણે મનમાં ગાંઠ વાળી. એ ફરી મળશે ત્યારે પૂછીશ. - કઈ પણ વચન પર ઊંડાણથી વિચાર કરીએ તે જ વક્તાની વાણીને મહિમા સમજાય, નહિ તે શ્રવણ માત્ર એક વ્યસન બની જાય. વ્યસની માણસ પ્રવૃત્તિ કરે ખરે પણ એમાંથી પ્રકાશ ન મેળવે. પ્રકાશ તે ઊંડા ચિન્તનથી જ મળે. Page #59 -------------------------------------------------------------------------- ________________ બે વર્ષ પછી ફરી સંત પધાર્યા ત્યારે પેલી સ્ત્રીએ પૂછયું; “મહારાજ ! માણસ થજે એને અર્થ શું? શું અમે ઢાર છીએ?” સંતે પિતાની પાસે એક કાચ હવે તે આપતાં કહ્યું. “લે આ કાચ. આ કાચ એ અદભૂત છે કે એના ઉપરના ભાગમાં જેશે તે તમે માણસ દેખાશે અને અંદરના ભાગમાં જોશે તે તમે જે છે તે દેખાશે.” સ્ત્રીએ કાચના અંદરના ભાગમાં જોયું ને એ ચમકી! “કાં ?” પતિએ પૂછયું. એ . ભડકીને કહ્યું: “એ, બાપ રે! હું તે આમાં કુતરી દેખાઉં છું અને શેરીના નાક પર ઊભી રહીને ભસી રહી છું. હાય રે! હું કૂતરી ?” ઉતાવળિયા પુરુષે કહ્યું: “આમ લાવ, મને જેવા Page #60 -------------------------------------------------------------------------- ________________ રે' અને પિતાની જાતને જોતાં જ એણે શઠ પાડી. “અરે, આ શું? હું ગધેડે ? ઉકરડા પર ઊભું રહી ભૂકનાર હું ગર્દભર અરે, મહારાજ ! જુલમ કર્યો રે તમે! અમને આમ જાનવર કાં બનાવે ?' સંતે કહ્યું. “ભલા માણસ! આમાં હું શું કરું? તમે જે રીતે જીવે છે તે રીતે આમાં દેખાઓ છે! માણસ બહારને આકાર ગમે તે મેળવી શકે પણ અંદર કૂતરા જે છે કે માનવ જે તે જ ખરો પ્રશ્ન છે. જે મનથી સત્યને પૂજત નથી, સત્યને ઉચ્ચારતે નથી, સત્યને આચરતું નથી અને જેના મન ને વાચાને મેળ નથી તે મનુષ્ય હોવા છતાં પશુ છે. તે ભાષણ કરતું નથી પણ ભસે છે, બાલતે નથી પણ બકે છે!”, Page #61 -------------------------------------------------------------------------- ________________ આજનું વ્યાખ્યાન એટલે વાણીના તપની વિચારણ. જીવન ગંભીર વિચારણા માંગે છે. બહાર તમે ગમે તે હે, હું એ અંગે કંઈ જાણવા નથી માંગતે, તમે અંદર આવે, અંદર તમે કેણ છે તે મને કહે. સત્યને ઝ તે પહેર્યો પણ એ ઝબ્બા નીચે શું છે તે મને કહેશે? બેલે, મારા ભાઈઓ ! બેલે ! આજ નહિ બેલે તે ક્યારે છેલશે? મન ને વાણીને સુમેળ છે કે કમેળ? મન ને વાણીએ આપણા જીવનને સંગીતમય બનાવ્યું છે કે બસૂરું? જીવનમાં શું છે, આનન્દ કે અફસેસ?' કેઈને ગુમડાં થયાં હોય અને ભારે કેટ પહેરીને ફરતે હોય તે કોને ખબર પડે કે આ કપડાં નીચે ગુમડાં ખદબદી રહ્યાં છે? Page #62 -------------------------------------------------------------------------- ________________ ગુમડાં બહાર ભલે ન દેખાય પણ અંદર તે પીડા થાય ને? ચળ ઉપડે ને? લેહી નીકળે ને? તમને કઈ દિવસ અસત્યનું ગુમડું ખટકે છે ખરું? એની પીડા થાય છે ખરી? નથી થતી? અસત્યની પીડા જરા ય નથી થતી? કાંઈ નહિ, આજ નહિ થાય તે મારતી વખતે થશે. તે વખતે આ ચિત્ર નજર સામે ખડાં થશે? ભૂતાવળની જેમ નાચ્યા કરશે. અને અસત્યવાદીને મૂંઝવી મારશે પણ જે આપણા જીવનમાં સત્યને સૂર્ય ચમકતે હશે તે અન્ધકારને જરા ય ભય નથી. આપણે નાનીશી વસ્તુ ખાઈએ છીએ ત્યાં કેટલે અફસોસ થાય છે. એક રૂપિયે દેવાઈ ગ હોય તે કેટલી ચિંતા થાય? પણ આજે આપણે આત્મા આપે ને આખે અસત્ય Page #63 -------------------------------------------------------------------------- ________________ ક માં ખાવાઈ ગયા છે, એને જરા ય વિચાર આવતા નથી, આ કેવું આશ્ચય ! • · અરે, આજકાલ કેટલાક ભાળા માણસા આવે છે અને કહે છે. કઈક મંત્ર મતાવા, કંઈક સિદ્ધિ થાય એવા જાપ દેખાડા. આપને વચનસિદ્ધિ આવડે છે. હું કહુ છુ કે ભેાળા જીવા ! આમ ભ્રાન્તિમાં ખેાટા કાં ભમા છે ? પ્રિય, પથ્ય ને સત્ય એ વચન-સિદ્ધિને મંત્ર છે ! સત્યના પ્રકાશથી ઝળહળતું સુમધુર હિતવચન એ રામબાણ છે, એ અફર છે. જેને વાગે તે વિંધાયા વિના ન રહે. એ વચન જેના દિલમાં પેસે ત્યાં પ્રકાશના દીવડા પ્રગટે ! આજનું વ્યાખ્યાન સમાપ્ત કરતાં એટલું જ કહે કે સચવાતી મવેત્ વા। સાચા Page #64 -------------------------------------------------------------------------- ________________ વકતા એ છે કે જેની વાણીમાંથી સત્યને પ્રકાશ ઝરે છે! Not only with our lips; but in our lives. Seu Bishal નીકળતા શબ્દથી નહિ પણ આપણા જીવનમાંથી પ્રગટતા સત્યના તેજથી આપણી વાણીને રંગી સાચા વકતા બનીએ! ચિત્રભાનુની સૌરભ કાતર અને સેય છે તે બંને લોખંડના જ. કાતર પણ ખંડની અને સંય પણ લેખંડની; પરન્તુ કાતર એકના બે કરે અને સેય બેના એક કરે ! એટલે જ દરજી કાતરને પગ નીચે રાખે છે અને સોયને માથા ઉપર ! Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને મેહ સમષ્ટિગત જીવનના સુખની કલ્પનામાંથી જન્મેલા પરમાથી સંબંધનું નામ પ્રેમ, અને વ્યક્તિ જીવનની સુખની કલ્પનામાંથી પ્રગટેલા સ્વાથી–સમ્બન્ધનું નામ મેહ. પ્રેમનાં ઉજવળ કિરણે સામા માણસના બિડાઈ ગયેલા હદયને પણ વિકસાવે છે, ત્યારે મેહના શ્યામ કિરણે માનવીન વિકસેલા હૈયાને પણ સંકુચિત બનાવે છે. લાયકાત - તારા જીવન-મંદિરમાં સાચા દેવ બિરાજે છે કે નહિ, ભાઈ! તે તું મને કહે. ભક્તોને તું શા માટે નિમંત્રે છે? તારા જીવનમંદિરમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ દેવ જે સાચા હશે તે પ્રાર્થના ટાણે ભક્તો ઉભરાયા વિના રહેશે ખરા? (ii) વાચાની મર્યાદા મિત્રો ! બેલતાં આવડે તે જરૂર લો. જગતને નૂતન સંદેશ આપવા જે તમારી પાસે છે, એમ તમારા આત્માને લાગે તે ન એલતા હે તે પણ જરૂર એલજે. પણ તમારા બોલવાથી માત્ર જગતમાં શત્રુઓ જ ઊભા થવાના હોય, તે બોલતા હો તે પણ ન બોલતા. આથી માનવ જાતનું હિત કદાચ તમારા હાથે નહિ થાય તે પણ અહિત તે નહિ જ થાય. Page #67 -------------------------------------------------------------------------- ________________ મહતી જીવનની મહત્તાને શ્રીમન્તના રંગમહેલમાં નહિ, પણ નિર્જન શમશાનમાં વેરાયેલી શ્રીમન્તની રાખની ઢગલીમાં શેધો. સંયમની પૂજારણ દેવમાં સંયમની ઉજજવળ ભાવનાને પ્રતિષ્ઠિત કરીને જ નારી દેવને પૂજે છે, નારીની આરતીમાં અખંડ શિખાએ જલતી ત એ સંયમનું જ પ્રતીક છે, એટલે નારી ખરી રીતે દેવની આરતી નથી ઉતારતી પણ સંયમની જ આરતી ઉતારે છે. સંયમના ચરણમાં શ્રદ્ધાથી નમન કરતી નારીને દેવની પૂજારણ Page #68 -------------------------------------------------------------------------- ________________ 契 કહેવા કરતાં સયમની પૂજાણુ કહેવામાં નારીનુ ઔચિત્ય અને ગૌરવ અને જળવાય. ||// જતાં જતાં જવું જ છે? તે જાઓ. આવ્યા છે. તે ખુશીથી જા, પણ જતાં જતાં સ્વાર્થની દુધને બદલે સ્નેહ, સેવા, સદાચાર અને સૌજન્યની સુરભિ મૂકતા જા ને ! કે જેથી અમે પણ એ સુરભિની પુણ્યસ્મૃતિ પર મ સાચાં આંસુ તે પાડી શકીએ ! {}}} અનુભવનાં વેણુ જ્યાં સુધી માનવીને માથે વિપત્તિ નથી આવી ત્યાં સુધી એ એમ કહી શકે છે: Page #69 -------------------------------------------------------------------------- ________________ “એમાં તે શી મોટી વાત છે? વિપત્તિને સામને હસતા મુખે કરવું જોઈએ.” પણ જ્યારે વિપત્તિએ, ખરેખર, એને ત્યાં મુકામ કર્યો હોય ત્યારે જે આ વાક્ય હૃદયની શ્રદ્ધા પૂર્વક બેલાય તે આ સામાન્ય વાકયની કિસ્મત ઋષિવાકય કરતાં પણ અનેકગણી વધી જાય. એક પ્રશ્ન કેકવાર ફરસદ મળે તે તમારા સાચા મિત્રને-આત્માને પ્રશ્ન તે પૂછજો કે મિત્ર! ત બની ઊર્વગામી બનવું છે કે અધિકાર બની અગાસી. Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાનું દ્વારા સુમતિ! તે તારા રંગ-મહેલની તર્કની બારી તે ખુલ્લી રાખી છે પણ શ્રદ્ધાનાં દ્વાર તે બિડાયેલાં છે. તારા નિમંત્રણને માન આપી આત્મદેવ તારા દ્વારે પધાર્યા છે, પણ દ્વાર બંધ છે, એ અંદર કેવી રીતે આવે ? સુમતિ ! એ સુમતિ! જલદી શ્રદ્ધાનું દ્વાર ખેલ, એ મહાત્મા બહારથી પાછા વળે છે. સિદ્ધિનાં નીર જીવનના મેદાનમાં સિદ્ધિનાં નિર્મળ નીર હાથ-હાથના સે કુવા ખેદનારને નથી મળતાં પણ હાથને એક કૂવે ભેદનારને જ મળે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ચિત્રભાનુ સ ંપાદિત ગ્રંથા 5 ૧ વીતરાગ તાત્ર ૨ સૌરભ ૩ સરસ્કાર-સ ભાર ૪ સમયના સંદેશ ૫ સુધાસ્યન્દિની ૬ ભારતની વિરલ વિભૂતિ ૭ માનવતાનાં સેાપાન ૮ જાગ એ વીરના સપૂત ! ૩-૦-૦ ૧-૧૨:૦ ૧-૧૨-૦ -૬-૦ ભેટ સેંટ ભેટ ભેટ Page #72 -------------------------------------------------------------------------- ________________ મિત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે , શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. 1 , પ્રમાદ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્થ રહે. 2 કારુણ્ય દીન કર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. 3 માધ્યસ્થ માર્ગ ભૂલેલા જીવન-પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ માગની, તે યે સમતા ચિત્ત ધરું'૪ ઉપસંહાર મૈચાદિ આ ચાર ભાવના, હૈયે ચન્દ્રપ્રભ લાવે; વેર-ઝેરના પાપ ત્યજીને, મંગલ ગીતો એ ગાવે. 5