________________
હેય, ધિક્કાર હોય, તિરસ્કાર કે પક્ષપાત હોય તે તમારી વાણી પવિત્ર કઈ રીતે ગણાય? ધર્મયુક્ત કઈ રીતે મનાય?
તમને કોઈ સામે મળે તે એની પ્રશંસા કરે, એના ગુણગાન કરો, એની વાહ વાહ પિકા અને એ જાય કે તુરત એનું દવાનું ચાલુ કરે એ ક્યાંને ન્યાય? કેઈના ય ન જોયેલા કે ન જાણેલા તેનું વર્ણન કરવું, એમાં રસ લે, એમાં સંમતિ આપવી આ બધે વાણીને વ્યભિચાર નથી? આજ કઈ બે મિત્રે મળે તે માસની નિન્દા કરે. એમાં કેઈ ત્રીજો ભળે તે એ પણ એ બેમાં ભળી નિન્જા-મંડળ વધારે. એમ કરતાં એ ત્રણમાંથી એક ચાલ્યો જાય, તે તુરત એ બને ભેગા