________________
•
જશે ત્યારે આ જીવાનુ` શુ થશે ? તે વખતે એમના આધાર કાણુ ?
આજે જે હસતાં હસતાં પાપા કરી રહ્યા છે એ પાપા રાતાં પણ નહિ છૂટે, જે કૂવામાંથી આ માણસે તુચ્છ આનંદનું પાણી ઉલેચી રહ્યા છે, એ કૂવા તા તે ઊનાં આંસુથી ભરવા પડશે. જગતની દૃષ્ટિએ દેખાતા આ આજના સુખી જીવા, એ આવતી કાલના દુ:ખી છવા છે : આવા કરુણાભર્યાં વિચાર આવતાં, કારુણ્યભાવવાળાનુ' હૈયુ' ભરાઇ આવે છે, અને એના નયનામાંથી આંસુની ધાશ વહેવા લાગી જાય છે. ધર્મનુ' ચાથુ' લક્ષણ તે મધ્યસ્થભાવ.
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું;