________________
૧૭
કરે ઉપેક્ષા એ ભાગની, તાય સમતા ચિત્ત ધરુ
6
આ ભાવનાવાળા માણસ પાપના કીચડમાં પડતાં માનવીને મચાવવા પ્રયત્ન કરે, પણ પાત બીજાને પાપી બનાવવાનું નિમિત્ત તેા ન જ અને, અધર્મના માર્ગે જતાં કાઈ પણ પ્રાણીને શકય હોય ત્યાંસુધી એ અટકાવે, માર્ગ ભૂલેલાને માર્ગ ચીંધે, પણ માર્ગ ચીંધવા જાય અને અવળે માગે જનારા કહે કે : તને કેણે ડાહ્યો કર્યાં છે ? તું તારું કામ કરને, અમે અમારું' ફાડી લઇશું. તારે અમારામાં પડવાની જરુર નથી. તારી સલાહ અમારે નથી જોઈતી. ’ તા ય માધ્યસ્થભાવવાળા એના પર ક્રોધ ન કરે. ડૂબતાને તારવા પ્રયત્ન કરે પણ સામે હતા માણસ ન તરે તે ધક્કો તા ન જ મારે.