________________
.
બોલનાર નમ્ર રીતે આલતા હાય તા એના પ્રત્યે લાકાને સહાનુભૂતિ પ્રગટે છે, અને ખાલ નારના શબ્દો સામાના હૈયામાં સાંસરા ઉતરી જાય છે. નમ્રવાણી એ વાચાના અલંકાર છે.
અનુચ્છ-વાણી તુચ્છ ન હાવી જોઈએ. વાણીમાં પ્રૌઢતા, ગભીરતા અને સહૃદયતા હાવી જોઇએ. આજ આપણા ઘરામાં કેવી તુચ્છ વાણી આલાઈ રહી છે ! ગાળા, તાડાઈ ને અસભ્યતાથી છલકાતાં આજના ઘરે જોઉં છું, ત્યારે હૃદયને ક્ષેાભ થાય છે. ઉચ્ચ કહેવાતા માણસાનાં ઘરા પણ આજ કેવાં સંસ્કારહીન અનતાં જાય છે! આર્યાવના ધરામાં પત્ની પતિને ‘ આય પુત્ર ’ ‘ દેવ ’ ‘ નાથ ’ કહીને સબાધતી અને પતિ પત્નીને દૈવી ' કહીને