________________
ધર્મ કહેવો કોને?
–– Enત – માણસ સવારના દાંત સાફકરી આરસીમાં મહું જુએ છે, બપોરે જમીને બજારમાં જતી વખતે પણ મુખને દર્પણમાં જોઇને બજારમાં જાય છે, ને સાંજે બજારમાંથી આવીને પણ. કાચમાં પિતાના મુખડાને ધારી ધારીને જુએ છે તે શા માટે? માણસને એમ કે મારા માં ઉપર કયાંય ડાઘ તે નથી લાગે ને? અને હું પિતે કે દેખાઉં છું પણ આરસીમાં મુખ જોતી વખતે કેઈને ય એ વિચાર નથી આવતું