________________
મેં આશીર્વાદ મેળવ્યા કે શ્રાપ આ દુનિયા માંથી વિદાય લેતી વખતે મારા મુખ ઉપર આંસુ હશે કે હાસ્ય? હું અહિં શું કરવા આવ્યું હતું ને શું કરી રહ્યો છું? હું કયાંથી આ હો ને ક્યાં જવાને છું? મારું સ્વરૂપ કેવું છે ને હું આજે કેવું માનું છું ?આવા પ્રશ્નો ઊંડાણમાંથી જાગે તે જ માણસને પિતાની સ્થિતિનું ભાન થાય કે–
હું મનુષ્ય છું. મનુષ્યત્વને શોભે એવું જીવન મારે જીવવાનું છે અને આ શરીર દ્વારા જ મારે મુક્તિ મેળવવાની છે. મને સુંદર માનવદેહ મળેલ છે, તીક્ષણ બુદ્ધિ મળી છે, અન્યની વેદના ઝીલવા ગ્ય કેમળ હૃદય મળ્યું છે. આવી સુંદર વસતુઓને હું કેમ