________________
માનવતાનું ત્રીજું પાન
સત્ય
selfie ગિરિરાજના કેઈ ઉન્નત શિખર ઉપર ચઢવું હોય તે એકદમ કુદકે મારી ઉપર ન જવાય પણ કમેકમે સોપાન દ્વારા ઉપર પહે થાય, તેમ માનવતાના ઉન્નત શિખરે પહેથવા માટે પણ જ્ઞાનીઓએ ચાર પાન નકકી . ક્યાં છે? શુર, પંડિત, વાતા ને દાતા. જેનામાં શૌર્ય હેય તે શૂર, જેનામાં પાંડિત્ય હોય તે પંડિત, જેનામાં વકતૃત્વ હોય તે વકતા અને જેનામાં દાતૃત્વ હેય તે દાતા. ગયા રવિવારે આપણે વિચારી ગયા કે રણમાં જિતે