________________
૧૦
છતાં એ ન હાય તેા ટકી રહેવાની તાકાત ઝાડમાં નથી જ. વૃક્ષા ફળે છે, ખીલે છે, મીઠાં ફળ આપે છે,. આ બધી બાહ્ય ક્રિયાઓના આધાર તા મૂળિયાં છે, તેમ જીવનના મૂળમાં પણ ધમ પડેલા છે. જ્યાં પ્રતિભા ઢેખાય છે, ઉન્નતિ ઢેખાય છે, સુખ ને આખાદી દેખાય છે ત્યાં ધર્મ છે. જ્યાં કંગાલિયત દેખાય છે, અવનતિ દેખાય છે, દુઃખ ને મરમાદી દેખાય છે ત્યાં અધમ છે.
આ ધમ પશુને સાંપડયો નથી એટલે એ કનિષ્ઠ છે, હીન છે. મનુષ્ય આ ધર્મને પામીને શ્રેષ્ઠ અને ખડભાગી થયા છે, આ ધૂમથી માનવદેહ ગૌરવાન્વિત છે !
ધમની આવી પ્રશંસા સાંભળી સહેજ