Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 66
________________ દેવ જે સાચા હશે તે પ્રાર્થના ટાણે ભક્તો ઉભરાયા વિના રહેશે ખરા? (ii) વાચાની મર્યાદા મિત્રો ! બેલતાં આવડે તે જરૂર લો. જગતને નૂતન સંદેશ આપવા જે તમારી પાસે છે, એમ તમારા આત્માને લાગે તે ન એલતા હે તે પણ જરૂર એલજે. પણ તમારા બોલવાથી માત્ર જગતમાં શત્રુઓ જ ઊભા થવાના હોય, તે બોલતા હો તે પણ ન બોલતા. આથી માનવ જાતનું હિત કદાચ તમારા હાથે નહિ થાય તે પણ અહિત તે નહિ જ થાય.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72