Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 70
________________ શ્રદ્ધાનું દ્વારા સુમતિ! તે તારા રંગ-મહેલની તર્કની બારી તે ખુલ્લી રાખી છે પણ શ્રદ્ધાનાં દ્વાર તે બિડાયેલાં છે. તારા નિમંત્રણને માન આપી આત્મદેવ તારા દ્વારે પધાર્યા છે, પણ દ્વાર બંધ છે, એ અંદર કેવી રીતે આવે ? સુમતિ ! એ સુમતિ! જલદી શ્રદ્ધાનું દ્વાર ખેલ, એ મહાત્મા બહારથી પાછા વળે છે. સિદ્ધિનાં નીર જીવનના મેદાનમાં સિદ્ધિનાં નિર્મળ નીર હાથ-હાથના સે કુવા ખેદનારને નથી મળતાં પણ હાથને એક કૂવે ભેદનારને જ મળે છે.

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72