Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 68
________________ 契 કહેવા કરતાં સયમની પૂજાણુ કહેવામાં નારીનુ ઔચિત્ય અને ગૌરવ અને જળવાય. ||// જતાં જતાં જવું જ છે? તે જાઓ. આવ્યા છે. તે ખુશીથી જા, પણ જતાં જતાં સ્વાર્થની દુધને બદલે સ્નેહ, સેવા, સદાચાર અને સૌજન્યની સુરભિ મૂકતા જા ને ! કે જેથી અમે પણ એ સુરભિની પુણ્યસ્મૃતિ પર મ સાચાં આંસુ તે પાડી શકીએ ! {}}} અનુભવનાં વેણુ જ્યાં સુધી માનવીને માથે વિપત્તિ નથી આવી ત્યાં સુધી એ એમ કહી શકે છે:

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72