Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 64
________________ વકતા એ છે કે જેની વાણીમાંથી સત્યને પ્રકાશ ઝરે છે! Not only with our lips; but in our lives. Seu Bishal નીકળતા શબ્દથી નહિ પણ આપણા જીવનમાંથી પ્રગટતા સત્યના તેજથી આપણી વાણીને રંગી સાચા વકતા બનીએ! ચિત્રભાનુની સૌરભ કાતર અને સેય છે તે બંને લોખંડના જ. કાતર પણ ખંડની અને સંય પણ લેખંડની; પરન્તુ કાતર એકના બે કરે અને સેય બેના એક કરે ! એટલે જ દરજી કાતરને પગ નીચે રાખે છે અને સોયને માથા ઉપર !

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72