________________
ગુમડાં બહાર ભલે ન દેખાય પણ અંદર તે પીડા થાય ને? ચળ ઉપડે ને? લેહી નીકળે ને? તમને કઈ દિવસ અસત્યનું ગુમડું ખટકે છે ખરું? એની પીડા થાય છે ખરી? નથી થતી? અસત્યની પીડા જરા ય નથી થતી? કાંઈ નહિ, આજ નહિ થાય તે મારતી વખતે થશે. તે વખતે આ ચિત્ર નજર સામે ખડાં થશે? ભૂતાવળની જેમ નાચ્યા કરશે. અને અસત્યવાદીને મૂંઝવી મારશે પણ જે આપણા જીવનમાં સત્યને સૂર્ય ચમકતે હશે તે અન્ધકારને જરા ય ભય નથી.
આપણે નાનીશી વસ્તુ ખાઈએ છીએ ત્યાં કેટલે અફસોસ થાય છે. એક રૂપિયે દેવાઈ ગ હોય તે કેટલી ચિંતા થાય? પણ આજે આપણે આત્મા આપે ને આખે અસત્ય