Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 61
________________ આજનું વ્યાખ્યાન એટલે વાણીના તપની વિચારણ. જીવન ગંભીર વિચારણા માંગે છે. બહાર તમે ગમે તે હે, હું એ અંગે કંઈ જાણવા નથી માંગતે, તમે અંદર આવે, અંદર તમે કેણ છે તે મને કહે. સત્યને ઝ તે પહેર્યો પણ એ ઝબ્બા નીચે શું છે તે મને કહેશે? બેલે, મારા ભાઈઓ ! બેલે ! આજ નહિ બેલે તે ક્યારે છેલશે? મન ને વાણીને સુમેળ છે કે કમેળ? મન ને વાણીએ આપણા જીવનને સંગીતમય બનાવ્યું છે કે બસૂરું? જીવનમાં શું છે, આનન્દ કે અફસેસ?' કેઈને ગુમડાં થયાં હોય અને ભારે કેટ પહેરીને ફરતે હોય તે કોને ખબર પડે કે આ કપડાં નીચે ગુમડાં ખદબદી રહ્યાં છે?

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72