Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 59
________________ બે વર્ષ પછી ફરી સંત પધાર્યા ત્યારે પેલી સ્ત્રીએ પૂછયું; “મહારાજ ! માણસ થજે એને અર્થ શું? શું અમે ઢાર છીએ?” સંતે પિતાની પાસે એક કાચ હવે તે આપતાં કહ્યું. “લે આ કાચ. આ કાચ એ અદભૂત છે કે એના ઉપરના ભાગમાં જેશે તે તમે માણસ દેખાશે અને અંદરના ભાગમાં જોશે તે તમે જે છે તે દેખાશે.” સ્ત્રીએ કાચના અંદરના ભાગમાં જોયું ને એ ચમકી! “કાં ?” પતિએ પૂછયું. એ . ભડકીને કહ્યું: “એ, બાપ રે! હું તે આમાં કુતરી દેખાઉં છું અને શેરીના નાક પર ઊભી રહીને ભસી રહી છું. હાય રે! હું કૂતરી ?” ઉતાવળિયા પુરુષે કહ્યું: “આમ લાવ, મને જેવા

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72