Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 57
________________ પા નથી કહેતા હા ! ગીતા પણ કહે છે કેઃ માણસની વાણી પાછળ તપશ્ચર્યાં હાય, તપશ્ચર્યાવિહાણી વાણી તેા પશુની હાય ! - એક જીના વખતની વાત છે. જ્યારે માણસા આટલા ચાલાક ને જૂઠાખાલા નહાતા પણ ભદ્ર ને સાચાખેલા હતા, તે વખતે એક ગૃહસ્થને ત્યાં સત પધાર્યાં. પણ આ ઘરના માલિક–સ્રી પુરુષ-મહારથી . ઘણાં જ સુંદર ને ભલાં લાગતાં હતાં પણ અંદરથી સાવ જ એડાળ ! એક મહિનાના પરિચયથી સત ત્રાસી ગયા. એ ઘરમાં સત્ય, ચિન્તન, સ્વાધ્યાય, મધુરતા કંઇ જ ન મળે, એકલા બાહ્ય વૈભવના આખરના કાલાહુલ હતા. સંતે મહિના પછી વિદાય વખતે આશીર્વાદ આપતાં કહ્યું માણુસ બનજો ! -

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72