Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 55
________________ તે કહેશેઃ “જળડેડી.' આવા વાચાળ પંડિતે પિતાનું કે એના સમાગમમાં આવનારનું શું કલ્યાણ કરે? એવી જ હાલત છે આજની વિદ્યાપીઠની ડીગ્રીએની! આ જ્ઞાનને વાણીવિલાસ જનકલ્યાણ માટે નથી વયે પણ લેકેને છેતરવા માટે અને અભણેને આંજવા માટે વળે છે! માણસની વાણીમાં સત્ય ન હોય અને જૂઠ હેય તે એની બીજી સજા તે થવાની હોય ત્યારે થાય, પણ પ્રત્યક્ષ સજા તે એ મળે કે એ સાચું બોલતે હોય ત્યારે પણ લેક એને બેઠું માને છે. એ સોગન ખાઈને કહે હેય તેય એના વચન પર લેકોને વિશ્વાસ ન બેસે, માટે વાણી પવિત્ર જોઈએ અને એ વાણીને પવિત્ર રાખવા માટે તપ જોઈએ.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72