Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 63
________________ ક માં ખાવાઈ ગયા છે, એને જરા ય વિચાર આવતા નથી, આ કેવું આશ્ચય ! • · અરે, આજકાલ કેટલાક ભાળા માણસા આવે છે અને કહે છે. કઈક મંત્ર મતાવા, કંઈક સિદ્ધિ થાય એવા જાપ દેખાડા. આપને વચનસિદ્ધિ આવડે છે. હું કહુ છુ કે ભેાળા જીવા ! આમ ભ્રાન્તિમાં ખેાટા કાં ભમા છે ? પ્રિય, પથ્ય ને સત્ય એ વચન-સિદ્ધિને મંત્ર છે ! સત્યના પ્રકાશથી ઝળહળતું સુમધુર હિતવચન એ રામબાણ છે, એ અફર છે. જેને વાગે તે વિંધાયા વિના ન રહે. એ વચન જેના દિલમાં પેસે ત્યાં પ્રકાશના દીવડા પ્રગટે ! આજનું વ્યાખ્યાન સમાપ્ત કરતાં એટલું જ કહે કે સચવાતી મવેત્ વા। સાચા

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72