Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 58
________________ પુરુષ ધમાલિયે હતે. એણે આ વાક્ય પર જરા ય વિચાર ન કર્યો, પણ સ્ત્રી ભારે ચકેર. એ પામી ગઈ. એણે પતિને પૂછયું: આપણે માણસ નથી? શું દેર છીએ? સતે માણસ બનજો” એમ કેમ કહ્યું? આ સાંભળી પુરુષને પણ જરા વિચાર આવ્યું. વાત સાચી હતી. સંતે આમ કાં કહ્યું? એણે મનમાં ગાંઠ વાળી. એ ફરી મળશે ત્યારે પૂછીશ. - કઈ પણ વચન પર ઊંડાણથી વિચાર કરીએ તે જ વક્તાની વાણીને મહિમા સમજાય, નહિ તે શ્રવણ માત્ર એક વ્યસન બની જાય. વ્યસની માણસ પ્રવૃત્તિ કરે ખરે પણ એમાંથી પ્રકાશ ન મેળવે. પ્રકાશ તે ઊંડા ચિન્તનથી જ મળે.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72