Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 53
________________ મારા રાજ્યમાં રાજા કરતાં ય ન્યાયને પ્રથમ માન આપનારા ધર્મનિષ્ઠ ન્યાયાધીશ છે!” તે જ ઘડીએ પિતે ઝબ્બામાં સંતાડી રાખેલી સોટી બતાવતાં ન્યાયધીશે કહ્યું : “રાજન ! સારું થયું કે તમે અદાલતને માન આપ્યું અને મારો ન્યાય માન્ય રાખે. નહિ તે હું સેવન ખાઈને કહું છું કે તમે ન્યાયને ઠોકર મારી હેત તે, હું આ સેટીથી તમારા બરડાની ખબર અહીં જ લઈ લેત. સારું થયું કે આપણને બનેને સદબુદ્ધિ સૂઝી!” વાહ આ કે ન્યાય ! “વાહ ધમમય વાણ! આ પ્રસંગે શું કહે છે? આપણે વાણીમાં ધર્મ જોઈએ, ન્યાય જોઈએ, સત્ય ને પવિત્ર્ય જોઇએ. કેઈને ય આપણી વાણીથી

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72